Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ચે
ગુણ.
૧૧૭
मुद्धोवि फालिहमणी, उवाहिवसओ धरेइ अन्नत्तं, खलसंगाउ इमस्स वि खलियं अक्खलियसीलस्स. २६
इय भणिरे पउरजणे, पडियारं मयगल ब्व अगणतो, भंजियमेरालाणो पगओ असमंजसं निवइ. २७ भणइ य रे रे मुहडा, हठेण आणेह तस्स दइयाओ, मुद्देह हदगेहे, निद्धाडिय परियणं दूरे. २८
અગર તે જેમ સફટિકમણિ પોતે સફેદ છતાં ઉપાધિના પ્રમાણે અન્ય રંગ ધારણ કરે તેમ આ વિનયંધર પોતે અખંડિત શીળવંત છે છતાં કઈ દુર્જનની સેબતથી આ તેની ભૂલ થએલી લાગે છે. ૨૬
આ રીતે નગર લેક બેલતા છતાં જેમ મદમત્ત હાથી મહાવતને ન ગણકારે તેમ મર્યાદારૂપ ખૂટ ભાંજીને રાજા અન્યાય કરવા તરફ તૈયાર ययो. २७
. અને પોતાના સુભટને બોલાવી કહેવા લાગ્યું કે તમે જે રજુલમથી તેની સ્ત્રીઓને પકડી લાવો, અને ચાકર નફરને બાહર કાઢી તેના હાટ તથા ઘરને શીલ મારી દે. ૨૮
शुद्धोपि स्फटिकमणिः उपाधिवशतः धारयति अन्यत्वं, खलसंगा दस्थापि स्खलितं अस्खलितशीळस्य. २६
इति भणति पौरजने प्रतिहारं मदगळ इव अवगणयन्, भंजितमर्यादालानः प्रगतः असमंजसं नृपतिः २७
भणति च रे रे सुभटा हठेन आनयत तस्य दयिताः, मुद्रयत हदगेहे निर्धाट्य परिजनं दूरे. २८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org