Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
-
=
શ્રી ધર્મરત્ન પ્રકરણ. पंचेंद्रियसुंदरः काणकोकरवधिरमूकत्वादिविकल इत्यभिप्रायः ... मुसंघयणु त्ति-शोभनं संहननं शरीर सामर्थ्य यस्य, न पुन राय मेव, संहननांतरेपि धर्मप्राप्तेः " सव्वेमु वि संठाणेसु लहइ एमेव सव्वसंघयणे "
इतिवचनात्. मुसंहनन स्तपः संयमाद्यनुष्ठानशामोपेत इत्याकूतं. एवंविधस्य धर्मप्रतिपत्तौ फल माह.
भवति जायते प्रभावना हेतु स्तीर्थोन्नतिकारणं तथा क्षमश्च समर्थो रूपवान् धर्मे धर्मकरणविषये स्यात् , मुसंहननत्वा तस्येति । सुजातवत् ।
પદ્રિય સુંદર એટલે કે કાણે ખોખરે બહેરા મૂગે ન લેતાં પાંચે ઈદ્રિયથી શોભત.
સુસંહનન એટલે શેભન સંહનન કહેતાં શરીરબળ (બાંધ) છે. જેને તે સુસંહનન જાણો, બાકી એમ ન સમજવું કે પહેલા સંહનનવાળે જ ધર્મ પામે, કેમકે બાકીના સંહનોમાં પણ ધર્મ પામી શકાય છે, જે માટે કહેવું છે કે –
સર્વ સંસ્થાન અને સર્વ સંહનમાં ધર્મ પામી શકે ”
સારા સંતનનવાળે હોય તે તે તપસંયમાદિક અનુષ્ઠાન કરવામાં સમર્થ રહી શકે એમ એ વિશેષણ આપવાને અભિપ્રાય છે.
એ પુરૂષ ધર્મ સ્વીકારે તે શું ફળ થાય તે કહે છે.
એ પુરૂષ પ્રભાવનાને હેતુ એટલે તીર્થની ઉન્નતિનું કારણ થાય છે, તેમજ રૂપવાન્ પુરૂષ ધર્મમાં એટલે કે ધર્મ કરવાની બાબતમાં સમર્થ થઈ શકે છે, કારણ કે તે સારા શરીર સામર્થ્યવાળા હોય છે. ઈહાં સુજાતને દ્રષ્ટાંત બતાવશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org