Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
AamAAmarwanamanna Nautam
काउं सुनायवेसं, अइसाइ कयावि सा अभिरमे इ, अन्नाण सवत्तीणं, मज्जे तब्धयणचिठाहिं. १४
इत्तो पत्तो मंती, गिद्ददारं निठणं ति कलिऊण, अवसप्पिऊण सणियं, कवाडछिद्देण पिच्छोइ. १५.
अंतेउरचिठं. दङ, चिंतए. हा विणठयं एयं, होही रहस्सभेए, सुइरं ता होउ पच्च्छन्नं. १६
, વળતી કોઈ વેળાએ તેણી ભભકાદાર સુજાત કુમારને વેષ ધારણ કરી બીજી સકોની વચ્ચે તે કુમારના વાક્ય અને ચાળા કરી ફરવા લાગી. ૧૪
૧ એવામાં મંત્રી ત્યાં આવી ચડે-તે ઘરને દરવાજો બંધ કરેલ જાણી ધીમે ધીમે પાસે આવી કમાડના બકેરામાંથી જેવા મંડે. ૧૫
પિતાના જનાનખાનાની ચેષ્ટા જોઈને મંત્રી વિચારવા લાગ્યું કે બા- હર વાત ફૂટશે તે આ જનાનખાનાની સદંતર આબરૂ જશે માટે લાંબા વખેત સૂધી આ વાત છાની રખાવવી. ૧૬
कृत्वा मुजातवेषं, अतिशायि कदापि सा अभिरमते, अन्यासां सपत्नीनां मध्ये तद्वचनचेष्टाभिः १४ इतः प्राप्तो मंत्री गृहद्वारं निष्ठित मिति कलयित्वा, अवसl शनैः कपाटच्छिद्रेण प्रेक्षते. १५
अंतःपुरचेष्टां दृष्ट्वा चिंतयति हा विनष्ट मेतत्, भविष्यति रहस्यभेदे सुचिरं तद् भवतु प्रच्छन्नं. १६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org