Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
-
-
जओ खंती सुहाण मूळं, मूळं कोहो दुहाण सव्वाणं, विणओ गुणाण मूळ, मूळ माणो अणत्थाणं. ३ . "जिणजणणीरमणीणं, मणीण चिंतामणी जहा पवरो, कप्पलया य लयाणं, तहा खमा सव्वधम्माणं." ४ . "इह इक्कं चिय खंति, पडिवज्जिय जियपरीसहकसाया, सायाणंत मणंता, सत्ता पत्ता पयं परमं." ५
જે માટે કહેલું છે કે ... “सर्व सुमनु भू क्षमा छ, सर्व दुःमानु મૂળ ફોધ છે; સર્વ ગુણોનું મૂળ વિનય છે, અને સર્વ અनानुभूण भान छ." 3
“સઘળી સ્ત્રીઓમાં તીર્થંકરની માતા ઉત્તમ ગણાય છે, સઘળી મણિઓમાં ચિંતામણિ ઉત્તમ ગણાય છે, સઘળી લતાઓમાં કપલતા ઉત્તમ ગણાય છે. તેમ સઘળા ધર્મમાં ક્ષમા એ જ ઉત્તમ ધર્મ ગણાય છે.” ૪
અહીં એકલી ક્ષમાને સ્વીકાર કરી પરીષહો તથા કષાને જીતીને અનંત જીવે અનંત સુખમય પરમપદને પામ્યા છે.” ૫
शांतिः मुखानां मूळं, मूळ क्रोधो दुःखानां सर्वेषां, विनयो गुणानां मूळं, मूळं मानो नर्थानां. ३ जिनजननी रमणीनां, मणीनां चिंतामणि यथा प्रवरः कल्पलता च. लतानां, तथा क्षमा सर्वधर्माणां. ४ इह अकां चैव शांति प्रतिपद्य जितपरीपहकषायाः .. सातानंत मन्ताः सत्त्वाः प्राप्ताः पदं परमं. ५
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org