Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ચોથે ગુણ.
૧૦૫
(મૂળ નાથા.) इहपरलोयविरुद्धं, न सेवए दाणविणयसीलहो, लोयप्पिओ जणाणं, जणेइ धम्ममि बहुमाणं. ११
(મૂળને અર્થ.) * જે પુરૂષ દેતા વિજયવંત અને સુશીલ થઈ આ લેક અને પરલોકથી જે વિરૂદ્ધ કામે હોય તેને નહિ કરે તે લેકપ્રિય થઈને લેકેને ધર્મમાં બહુ માન ઊપજાવે. ૧૧
(ટીકા.) :ગ, હો વિરદ્ વરાહ, ઈહલેક વિરૂદ્ધ એટલે પરનિદા વગેરે કાર્યો,
सव्वस चेव निंदा, विसेसओ तहय गुणसमिद्धाणं, उज्जुधम्मकरणहसणं रीढा जणपूयणिज्जाणं. ? .
જે માટે કહેવું છે કે – (લેક વિરૂદ્ધ કાર્યો આ પ્રમાણે છે:-)
સર્વ કેઈની નિંદા કરવી અને તેમાં પણ વિશેષ કરીને ગુણવાનું પુરૂષોની નિંદા કરવી, ભેળે ભાવે ધર્મ કરનાર ઊપર હસવું, જન પૂજનીય પુરૂષનું અપમાન કરવું, ૧
सर्वस्य चैव निंदा विशेषत स्तथाच गुणसमृद्धानां, रूजुधर्मकरणहसनं रीढा जनपूजनीयानां. १
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org