Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ત્રીજો ગુણ.
MARAAAAAAAAAAAAA
-
-...
धम्मत्थकाममुक्खाण, हारणं कारणं दुहसयाणं, कलह कलहंसा इव, कलुसजलं चयह भो भविया. २४
सन्चस्साविहिलीयं, अजंपियं जंपियाउ वर मिहायं, निउणमइस्स परस्स वि, अपुच्छियं पुच्छियाउ वरं. २५ इय पइदिण मुवएस, दितं जणयं भणेइ जिसुओ, किं ताय तुमं पुणरुत्त, मेव मुवइससि सव्वेसिं. २६
ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થને નાશ કરનાર અને સેંકડે દુઃખના કારણભૂત એવા કલહને રાજહંસો જેમ કલુષિત જળને ત્યાગ કરે, તેમ તેમ હે ભલે! તમે પણ ત્યાગ કરે. ૨૪
કોઈના પણ દેષ બેલી બતાવ્યા કરતાં ન બોલવા એ સારું છે, અને બીજા હશિયાર માણસે પણ તે બાબત પૂછવા કરતાં ન પૂછવી સારી. ૨૫
એમ દરરોજ ઉપદેશ આપતા વિજય શેઠને તેને માટે પુત્ર પર
धर्मार्थकाम मोक्षानां हारणं कारणं दुःखशतानां, कलह कलहंसा इव कलुष नलं त्यजत भो भव्याः २४ सर्वस्यापि चालीकं अजल्पितं जल्पिताद् वर मिह, निपुणमतेः परस्यापि अपृष्टं पृष्टाद् वरं. २५ इति प्रतिदिन मुपदेशं ददंतं जनकं भणति ज्येष्ठ सुतः किं तात त्वं पुनरुक्त मेव उपदिशसि सर्वेषां. २६ ।
* आ पातने भाती ठेवत छ र्थि साधनं.
"
स्यामा न५ " मौनं स.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org