Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
१०
NAAMANANAANAAAAAAAAAAAAAAAAAAA
-
Anima
-... Mr
:
श्रीन गुण... ગયે, ત્યાં કેટલાક દિવસ રહીને પ્રિયાને તેડી પિતાને ઘેર આવ્યા. ૧૭
पियरेसु उवरअसुं, जायं तेसि गिहस्स सामित्तं, .... पिम्मपराण कमेणं, चउरो तणया समुप्पन्ना. १८.. पर्यईसोमसहावो, विनओ पाअण हणियबहुपावो,' जाओ सुसेवणिज्जो, परियण मुहिसयणपभिईण. १९ तस्संसग्गि वसेणं, पसमिक्कधणो घणो जणो जाओ, जं संगाउ जियाणं, गुणागुणा हुँति भणियं च. २०
ત્યારકેડે માબાપ ચાલી ગયા બાદ, તેઓ ઘરના ધણી થયા, અને અરસપરસ પ્રેમ ધરી રહેવા લાગ્યા. તેમને અનુક્રમે ચાર પુત્ર થયા. ૧૮
મૂળ પ્રકૃતિએ શાંત સ્વભાવવાળે હેવાથી જ પ્રાયે વિજય બહુ પાપ તેડી શકતો હતો, અને તેમ હોવાથી પરિજન, મિત્ર, તથા સગાંવહાલાં - - ગેરા તેને સુખે સેવી શકતા હતા. ૧૯
તેની સોબતના વેગથી ઘણા લોક પ્રશમ ગુણ પામ્યા, કારણ કે બતના લીધેજ જીવોને ગુણ દોષ પ્રાપ્ત થાય છે, જે માટે કહેલું છે 3-२०
पित्रोः उपरतयोः जातं तयोः गृहस्य स्वामित्वं, प्रेमपरयोः क्रमेण चत्वार स्तनयाः समुत्पन्नाः १८ प्रकृति सौम्यस्वभावो विजयः प्रायेण हतबहुपापः जातः सुसेवनीयः परिजन मुहृत्स्वजन प्रभृतीनां. १९ तत्संसर्गवशेन, प्रशमैकधने घनो जातः ......, यत् संगात् जीवानां, गुणागुणौ भवतः भणितं च. २०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org