Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
wwAAAAAA A
AAAAAAAAPAAAAAAAAAAAJAAN
શ્રી ધર્મરત્ન પ્રકરણ त संसग्गवसेणं, सा सावयधम्मनिचला जाया, निकिठकुठविहुरा, सुचंगसंवेगरंगिल्ला २६ .
गहियाणसणा संमं, तेणं निज्जामिया इमा मरिलं, भासुरवरबुदिधरो, जाओ सोहम्मसग्गसुरो. २७
पत्तो स पउत्तोही, नमिउं जाणाविउं च अप्पाणं, भणइ सुजायं सामिय, कहेसु किं ते करेमि पियं. २८
તે ચંદ્રયશા સુજાતની સોબતથી દુકુષ્ઠ રોગથી પીડાયેલી છતાં ઉત્તમ સંવેગથી રંગિત થઈ શ્રાવક ધર્મમાં નિશ્ચળ થઈ. ૨૬
તેણીએ અણસણ લીધું અને સુજાત તેની નિર્યાપના કરવા લાગે એ રીતે તેણે મરણ પામીને સૌધર્મ દેવલેકમાં દેદીપ્યમાન શરીર ધારણ કરનાર દેવતા થઈ. ૨૭
તે દેવ અવધિ જ્ઞાનથી પૂર્વ ભવ જાણીને ત્યાં આવી સુજાતને નમને પોતાની ઓળખ આપી કહેવા લાગ્યું કે હે સ્વામિનું તમારું શું પ્રિય ४३ ते ४. २८
तत्संसर्गवशेन सा श्रावकधर्मनिश्चला जाता, निकृष्टकुष्टविधुरा सुचंगसंवेगरंगवती. २६ गृहीतानशना सम्यक् तेन नियमिता इयं धृत्वा, भास्वरवरबोंदिधरो जातः सौधर्मस्वर्गसुरः २७ । प्राप्तः स प्रयुक्तावधिः नत्वा ज्ञापयित्वा चात्मानं, भणति सुजातं स्वामिन् कथय किं ते करोमि प्रियं. २८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org