Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ખીજે ગુણુ
अह ओसारिय सव्वं, साहइ दंसेइ निवइलेहं च, भइ सुजाओ नरवर, कुणसु तुमं सामिआएसं. २३
चंदज्जओ वि जंप, न तुमं मारेमि किंतु पसिऊण, अच्छिन्नपुन्न अच्छिन्न, कित्ति पच्छन्न मत्थाहि . २४
इय भणिऊणं तेणं, चंदजसा नामिया निया भरणी, तयदोसदूरियतणू, दिन्ना से गरुयहरिसेण. २५
હવે તે ચંદ્રધ્વજે બીજા બધાને રજા આપી. (એકાંતમાં) સુજાતને સઘળી વાત કહી રાજાના લેખ ખતાબ્યા, ત્યારે સુજાત ખેલ્યા કે હે નરવર તને જે પ્રમાણે તારા સ્વામિના હુકમ છે તે પ્રમાણે કર. ૨૩
ત્યારે ચ'દ્રધ્વજ ખેલ્યા કે તારા ઊપર પ્રસન્ન થઈ હું તને મારતા નથી, માટે તું પુણ્ય અને કીર્તિને તાડયા વગર ઇંડાં છાનેા માને
२हे. २४
એમ કહીને તેણે ચંદ્રયશા નામની પેાતાની એન કે જે ત્વચાના દોષથી કાઢ રાગે કરી દૂષિત થએલી હતી તે ઘણી ખુશી સાથે તેને ૫રણાવી. ૨૫
अथ अपसार्य सर्वं साधयति दर्शयति नृपतिलेखं च, भणति सुजातो नरवर कुरुष्व त्वं स्वाम्यादेश २३
चंद्रध्वजोपि जल्पति, न त्वां मारयामि किंतु प्रसीय, अच्छिन्नपुण्य अच्छिन्नकीचें प्रछन्नमातिष्ठ. २४
Jain Education International
૮૧
इति भणित्वा तेन चंद्रयशानामिका निजा भगिनी, स्वग्दोषदूषिततनुः दत्ता तस्य गुरुकहर्षेण. २५
For Personal & Private Use Only
www.jainelibrary.org