Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
AAAAAAAnnnnnnon
બીજો ગુણ अह लिहइ कूड लेहं, मुजाय तुमए महं इमं कहियं, जह बंधिय अप्पिस्सं, मित्तपहं दसदिणस्संते. १७ किंतु विलंबसि अज्मवि, इच्चाइ निदसए निवस्स ग्गे, चिंतइ नियोवि हद्धवी, एयंमि इमं कहं घडइ. १८ अहवा लोहंधाणं, नराण किं अकरणिज्ज मिह भुवणे, ता हंतव्यो एसो, रक्खेयनो जणववाओ. १९ ।
હવે તે મંત્રીએ એક બેટે લેખ લખ્યો તેમાં લખ્યું કે “હે સુજાત તે મને એમ કહેવું હતું કે દશ દિનની અંદર મિત્રપ્રભ રાજાને બાંધી આણીશ છતાં હજુ કાં વિલંબ કરે છે!” ઈત્યાદિક વિગત લખીને તે લેખ રાજાને બતાવ્યું, ત્યારે રાજા પણ વિચારમાં પડયો કે હાય હાય આ ભલે માણસ આવું કામ કેમ કરે. ૧૭-૧૮
અથવા લેભાધ મનુષ્યને આ જગતમાં કંઈ અકર્તવ્ય નથી. માટે આ સુજાતને મારવો જોઈએ અને તે એવી રીતે કે જેથી લેકોમાં પણ કશી હેહા નહિ થાય. ૧૯
अथ लिखति कूटलेखं सुमात त्वया मा इदं कथिते, पथा बद्धा अर्पयिष्पामि मित्रप्रभं दशदिनस्याते. १७ किंतु विलंबसे अथापि, इत्यादि निदर्शयति नृपस्याने, चिंतयति नृपोपि हाधिक् , एतस्मि न्निदं कथं घटते. १८ अथवा लोभाधानां नराणां किं अकरणीय मिह भुषमे, ' ततो हंतव्य एष रक्षितव्यो जनापवादः १९
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org