Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૮૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ,
किं नहु गहिया भिक्खा, मुणिणा इय जाव चिंतए मंती, निज्जूहडिओ ता तत्थ, मच्छियाओ निलीणाओ. १५ पिच्छ घरकोइलिया, तं सरडो तंपि दुमज्जारो. तं पचंतियमुणओ, तंपिय वत्थव्यओ सुणओ. ४६
ते कलहंते दहुं, उवठिया तप्पहू पहूयबला, जायं च महाजुज्जं, तो मंती चिंतए चित्ते. ४७
ત્યારે ટોળામાં બેઠેલા મત્રી વિચાર કરવા લાગ્યા કે મુનિએ ભિક્ષા શામાટે લીધી નહિ હશે એટલામાં તે તે બિંદુ ઊપર માખીએ એશવા
साशी. ४५
તે માખીઓને ઘરાળી જોવા લાગી, તેને સરડા જોવા લાગ્યા, સરડાને ખિલાડે જોયુ, બિલાડાને બાહેરથી આવેલા કૂતરાએ જોયું, અને તેને ત્યાં વસતા કૂતરાએ જોયું. ૪૬
તેઓ લડવા માંડયા, તેમને જોઈ તેમના બહુ બળવાળા ધણીએ ત્યાં દોડી આવ્યા અને ત્યાં મેટી મારામારી થઇ પડી, ત્યારે મત્રી મનમાં નીચે મુજખ વિચાર કરવા લાગ્યા. ૪૭
किं नैव गृहीता भिक्षा मुनिना इतियावत् चिंतयति मंत्री, निर्यथस्थितः तावत् तत्र मक्षिका निलीनाः ४५
(ताः) प्रेक्षते गृहकौलिका तां सरटः तमपि दुष्टमार्जारः तं प्रात्यंतिकशुनकः तमपिच वास्तवाकः शुनकः ४६
तानू कलहमानान् दृष्ट्वा उपस्थिता तत्प्रभवः प्रभूतबलाः जातं च महायुद्धं ततो मंत्री चिंतयति चित्ते. ४७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org