Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બીજો ગુણ. कहइ निवो तुज्ज नम्मो, नेमित्तियखवग, सोवि उवउत्तो, आपव्वजं सुमरइ, चेडयसंवइयरं नवरं ५५ आलोइय पडिकंतो, वारचरिसी परं पयं पत्तो, भणिय मिणं तु पसंगा, मुजायचरिएण इह पगयं ५६
एवं च धर्मोन्नतिहेतु रुचैः जातः सुजातः शुचिरूप रूपः त द्युक्त मुक्तं यदभीष्टरूपो, जीवो भवे द्धर्मसुरत्न योग्यः ५७
इति सुजात कथा. ત્યારે પ્રદ્યતન રાજા તે મુનિ પાસે જઈ કહેવા લાગ્યું કે હે નેમિરિક તપસ્વી, તને નમસ્કાર કરું છું, આમ સાંભળી તે મુનિએ પ્રવજ્યા લીધી ત્યાંથી માંડી ઉપગ આપતાં તે છોકરાઓ તરફ કહેલું વાકય યાદ કર્યું. ૫૫
તેથી તે વાક્યને આલેચી પડિકમી વારત્ત મુનિ મેક્ષ પામ્યા, આ તે પ્રસંગમાં આ વાત કહી પણ ઈહાં દષ્ટાંતમાં તે સુજાતના ચરિત્રની જ જરૂર છે. પદ
- આ રીતે પવિત્ર રૂપશાળી સુજાત ધર્મની અતિશય ઉન્નતિને હેત થયે, માટે મનહર રૂપવાન જીવ ધર્મરત્નને ગ્ય થાય એમ જે કહેવામાં આવ્યું છે તે બરાબર છે. ૫૭
એ રીતે સુજાતની કથા છે.
-ogue कथयति नृपः तुभ्यं नमो नेमित्तिकक्षपक सो पुपयुक्तः *ગાજasir wત જેટલાવ્યતરં નવાંબ૬
..
आलोचितप्रतिक्रांतः वारत्तरूषिः परं पदं प्राप्तः भणित मिदं तु प्रसंगात् सुजातचरितेन इह प्रकृतं. ५६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org