Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બીજો ગુણ. सो सोहंतो सिरउवरि, धरिय हिमधामधवलछत्तेण, वीइज्जतो सुरसरि, लहरीसरसेयचमरेहिं. ३५ थुवंतो जलभरभरिय, जलयगुरुसद्दवंदिविदेण, दितो दाणं मणतकियाहियं तकियजणाण. ३६ धम्मुदया तुह रूवं, तुह उदओ धम्महेउ इय पीई,
अन्नुन्नं होउ थिरा, इय जणवयणाई निमुणंतो. ३७
લોકો તેના મસ્તક પર હિમાલય જેવું ધવળ છત્ર ધરવા લાગ્યા અને ગંગાની લહેર તથા મહાદેવ જેવા વેત ચામથી તેને વીંજવા લાગ્યા. ૩૫
વળી સજળ મેઘના માફક ગાજતા બંદિ તેને સ્તવવા લાગ્યા, અને તે સુજાત શેઠ તાર્કિક લોકોને તેમના ધારવા કરતાં પણ અધિક દાન हेवा साम्यो. 38
લોકો બોલવા લાગ્યા કે ધર્મના ઉદયથી તારૂં રૂપ થયું છે અને તારા ઉદયથી ધર્મ વૃદ્ધિ પામે છે એમ એ બે બનાવને અરસપરસ સ્થિર सय २८ छ. ३७
स शोभमानः शिरस उपरि धारित हिमधामधवलछत्रेण, वीज्यमानः सुरसरिल्लहरीश्वर श्वेतचामरैः ३५ स्तूयमानो जलभरभृत जलदगुरुशब्दवंदिदैः यच्छन् दानं मनस्तर्किताधिकं तार्किक जनेभ्यः ३६
धर्मोदयात् तव रूपं, वो दयो धर्महेतु रिति प्रीतिः अन्योयं भवतु स्थिरा इति जिनवचनानि निश्रृण्वन्. ३७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org