Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
८३
mmMw
બીજે ગુણ. सो चिंतइ जइ पियरे, पिच्छं ता है गहेमि पव्वज्ज, तब्भाव मिणं नाउं, अमरो चंपापुरीउवरि. २९ . विउलं सिलं विउव्वइ, तो निवपमुहा जणा भिसं भीया, धूवकडुच्छयहत्था, भणंति सिरमिलियकरकमला. ३० भो भो खमेह सो जस्स, किंचि अम्हेहि चिठियं दुहु, अह वित्तासइ तियसो, कहिँ गमिस्सह हहा दासा. ३१
ત્યારે સુજાત (પિતાના મનમાં) ચિંતવવા લાગ્યો કે જે હું મારા માબાપને એકવાર જોઉં તે પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરૂં, ત્યારે તેને આ વિચાર દેવ જાણી લઈ ચંપાપુરી ઊપર નીચે મુજબ સંકટ પાડવા લાગ્યા. ૨૯
શહેરના ઊપર એક મોટી શિલા વિવ–તે જોઈ રાજા વગેરે લોકો બહુ ભય પામ્યા, તેથી ધૂપના કડછા હાથમાં ધરીને હાથે મસ્તકે મેળવી वा साया. 30
હે દેવ હે દેવ, અમે જે કેઈનું માઠું કર્યું હોય તે તે અમને માફ કરે, ત્યારે તે દેવ બીવરાવવા લાગ્યું કે તમે ગુલામ થયા છે હવે કયાં १४ शा . ३१
स चिंतयति यदि पितरौ प्रेक्षे तदा हं गृह्णामि, . प्रव्रज्यां तद्भाव मिदं ज्ञात्वा अमर चंपापुर्याउपरि. २९
विपुलां शिलां विकुरुते, ततो नृप प्रमुखा जना भृशं भीताः धूपकडुच्छकहस्ता भणंति शिरोमिलितकरकमलाः ३०
भो भो क्षमतां स यस्य किंचि दस्माभि श्चेष्ठितं दुष्टु, अथ वित्रासयति त्रिदशः कुत्र गमिष्यथ हहा दासाः ३१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org