Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
~
ललिएहियं मणहरेहि, सहिययहिगंमेहि भणिएहिं, नयरे नयरोहिल्ले, कस्स न सो कासि तोसभरं. ८.
इत्तो तत्थेव पियंगु, नामिया धम्मघोसमंतिपिया, पेसणपहियाउ चिरा, गयाउ तज्जेइ. दासीओ. ९ .. ताओ भणंति सामिणि, मा कुप्पमु. अम्ह जय अपडिरूवं, दठं सुजायरूवं, कस्स न मोहिज्जए हिययं. १० .
વળી લલિત મનહર અને સહૃદય (મર્મજ્ઞ) જનના હૃદયને પકડનાર વાવડે કરીને ન્યાયથી વિરાજતા નગરમાં તે સર્વ જનને આનંદ भापतो. ८
હવે તેજ નગરમાં ધર્મ શેષ નામના મંત્રીની પ્રિયંગુ નામની પ્રિયા હતી તેણી દળણું દળવા મેકલેલી દાસીઓને બહુ મોડી પાછી વળવાથી ઠપકો દેવા લાગી. ૯
ત્યારે તે દાસીઓ કહેવા લાગી કે હે સ્વામિની, તું અમારા પર ગુએ થા મા, કારણ કે જગતમાં જેની જોડી મળતી નથી એવું સુજીત કુમારનું રૂપ જેવા કોનું હૃદય મોહિત નહિ થાય તેથી અમને વાર લાગી) ૧૦
ललितै मनोहरैः सहृदयहृदयंगमैः भणितैः ।। नगरे नयराजिते कस्य न स अकार्षांत तोषभरं. ८ इतस्तत्रैव प्रियंगुनामिका धर्म घोषमंत्रिप्रिया, पेषणपहिता चिरागता स्तर्जयति दासोः ९ ता भणंति स्वामिनि मा कुप्य नः जगदप्रतिरूपं, दृष्ई सुजातरूपं कस्य न मुह्यते हृदयं. १० .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org