Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બીજો ગુણ
nema
( દ્વિતીય ગુણ.) उक्तो ऽक्षुद्र इति प्रथमो गुणः, संप्रति द्वितीयं रूपवद् गुण माह।
અક્ષુદ્રષણ રૂપ પહેલે ગુણ કહી બતાવ્યો, હવે રૂપવાળાપણું રૂપ બીજે ગુણ કહે છે.
(મૂઠ ગાથા.) संपुन्नंगोवंगोपंचिंदियसुंदरो सुसंघयणो, होइ पभावणहेऊखमो य तह रूववं धम्मे ९
(મૂળને અર્થ.) સંપૂર્ણ અંગેપાંગવાળે, પાંચ ઇંદ્રિયેથી સુંદર દેખાતો અને સારા સંહનન (બધા) વાળ હોય તે રૂપવાન ગણાય, તે પુરૂષ શાસનને શોભાવવાને કારણભૂત થાય છે, અને ધર્મ પાળવામાં પણ સમર્થ રહે છે. ૯
ટીકા. संपूर्णान्य न्यूना-न्यंगानि शिरउदरप्रभृतीनी-उपांगानि चांगुल्या दीनि यस्य स संपूर्णांगोपांगोऽव्यंगितांग इत्यर्थः
સંપૂર્ણ એટલે અન્યૂન છે-અંગ એટલે મસ્તક પેટ વગેરે અને ઉપાંગ એટલે આંગળીઓ વગેરે જેના તે સંપૂર્ણગોપાંગ કહેવાય. મતલબ કે અખંડિત અંગવાળે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org