Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. मुडममई सोमो भणइ, भीम सुकयं कयं न किंपि पुरा, अम्हेहि तेण नूणं, परपेसत्तण मिणं पत्तं. ८५ जं तुल्लेवि नरत्ते, एगे पहुणो पयाइणो अन्ने, तं मुकयदुक्यफलं, अकारणं हवइ किंकज्जं. ८६
तो पणमामो देवं, देमो य जलंजलि दुहसयाणं, उत्ताणमई वायाल, भावओ भणइ अह भीमो. ८७
ત્યાર સૂમ બુદ્ધિવાળે સેમ ભીમને કહેવા લાગ્યું કે, આપણે આ ગલા ભવે કશું સુકૃત કરેલ નથી. તેથી જ આ પરાઈ ચાકરી કરવી પડે
જે માટે મનુષ્યપણું તે બધાનું સરખું છે, છતાં એક સ્વામી થાય છે, અને બીજા તેના પગે ચાલતા ચાકર થાય છે. તે વિના કારણે કેમ બને? માટે તે સુકૃત અને દુષ્કૃતનું જ ફળ છે. ૮૬
માટે ચાલે દેવને નમીયે, અને દુઃખને જળાંજલિ આપી દૂર કરીયે. ત્યારે ઊછાંછળ બુદ્ધિવાળો ભીમ વાચાળ હેવાથી (નીચે મુજબ) माता यो. ८७
सूक्ष्ममतिः सोमो भणति भीम मुकृतं कृतं न किमपि पुरा, आवाभ्यां तेन नूनं परप्रेष्यत्व मिदं प्राशं. ८५ यह तुल्यपि नरत्वे एके प्रभवः पदातयः अन्ये, तत् सुकृत दुष्कृतफलं अकारणं भवति किंकाय. ८६ नतः प्रणमावो देवं दद्वश्व जलांजलिं दुःखशतानां, उत्तानमति वाचालभावतो भणति अथ भीमः ८७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org