________________
૧૬
પૈસા વાપર્યા. નગરના રાજાને પણ આ પ્રસંગે બોલાવ્યા અને તેમનું સન્માન કરી સાચાં મોતીને થાળ ભેટ ધર્યો. રાજા પણ ખુશ થઈ ગયે. ઘેર ઘેર મિઠાઈ વહેંચી નગરમાં આનંદ વર્તાઈ ગયે.
જૈન દેરાસરમાં અટકાઈ મહત્સવ કરવા પૂર્વક અભય દાનાદિ કાર્યો કર્યા. ભવ્ય અંગ રચના–પ્રભાવનાદિથી જિન ભક્તિમય મહત્સવ ઉજવ્યું. અને ધનનો સદુપયોગ કર્યો સાધર્મિક ભક્તિ કરી. સાધુસંતોની પણ સેવા કરી. સર્વત્ર આનંદ મંગલ વર્તાઈ રહ્યા.
સારા દિસે અને સારા મુહૂર્ત બાળકનું નામ કરણ કરતાં કુંભરાશિ પ્રમાણે બાળકનું નામ સુરેન્દ્રદત્ત પાડવામાં આવ્યું. આ દિવસે પણ અબાલ વૃદ્ધને મિઠાઈ વહેંચી. આમ સર્વત્ર આનંદ છવાઈ રહ્યો. સમય જતાં ધીરે ધીરે બાળક મોટો થવા લાગે. સુભદ્રા તથા શેઠ પુત્રને હાથમાંથી નીચે મૂક્તાં જ નથી. તેને રમાડવામાં જ મશગુલ રહે છે. પુત્ર દિવસે ન વધે તેટલે રાત્રે અને રાત્રે ન વધે તેટલે દિવસે વધવા લાગે. દિવસે જતાં કાંઈ વાર લાગે છે? પુત્ર પાંચ વર્ષને થે. હવે તેને કોઈ સારા શિક્ષકને જોઈ વિદ્યાભ્યાસ કરાવવું જોઈએ તેવી વિશ્વભૂતિ જેવા મહાવિદ્વાનને ત્યાં અભ્યાસાર્થે મૂક
સુરેન્દ્રદત્ત મહાબુદ્ધિશાળી હતો. ટુંક સમયમાં જ અનેક શાસ્ત્રોને અભ્યાસ કરી પારંગત બની ગયે. બીજા ઓને જે સમજવું મુશ્કેલ લાગતું તે ખૂબ જ સહેલાઈથી તે તૈયાર કરી શક્તો. કોઈ પણ શાસ્ત્ર સમજવું તેના માટે