Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ मङ्गलाचरणम्
उनकी रक्षा हुई। इससे भगवानका तरण- तारण- शक्तिमत्त्व सूचित किया गया है, क्योंकि आत्मा जब तक स्वयं तरण- तारण शक्तिसम्पन्न नहीं होता, तब तक वह न स्वयं तर सकता है न दूसरों को तार सकता है । तरणतारणशक्तिसम्पन्न आत्मा तभी बनता है कि जब उससे समस्त विकारी भाव - रागादिक - नष्ट हो जाते हैं। इस बात को गणधरों ने सूत्रों में तथा दर्शनकारों ने अनुमान प्रमाण से दार्शनिक ग्रन्थों में अच्छी तरह से स्पष्ट किया है। प्रभु की देशना से ही जीवों को अभय प्राप्त होता है । देशना प्रभु की केवलज्ञानप्राप्ति के अनन्तर ही होती है, तभी जीवों की रक्षा होती है । " भवजलधिनिमज्जज्जीवरक्षैककृत्यम् ” इस विशेषण की सार्थकता प्रभु में निर्बाध - रूप से साबित होती है । इसी बात को हेतुपरक " विमलहितवचोभिर्दर्शितात्मैकसृत्यम् " इस विशेषणद्वारा टीकाकार ने चरितार्थ किया है। प्रभु ने संसाररूपी समुद्र से जीवों का उद्धार कैसे किया ? क्या सिखाकर उन्हें अपने कर्त्तव्य की ओर प्रेरित किया ? किस प्रकार की वाणी से विस्मृत हुए मार्ग पर लगाकर उन्हें आत्मकल्याण का पथिक बनाया ? यही सब बातें इस विशेषण से पुष्ट की गई है ।
તરણ-તારણના શક્તિમાન માનવામાં આવ્યા છે. કેમકે આત્મા જ્યાં સુધી સ્વયં તરણ—તારણશક્તિશાળી નથી અનતા ત્યાં સુધી ન તે તે પોતે તરી શકે છે કે ન બીજાને તારી શકે છે. તરણતારણુશક્તિસંપન્ન આત્મા ત્યારે બને છે કે જ્યારે તેનાથી સઘળા વિકારી ભાવ-રાગવગેરે નાશ પામે છે. આ વાતને ગણધરાએ સૂત્રેામાં તથા દર્શનકારોએ અનુમાન પ્રમાણથી દાર્શનિક ગ્રંથામાં સારી રીતે સ્પષ્ટ કરેલ છે. પ્રભુની દેશનાથી જ જીવાને અભય પ્રાપ્ત થાય છે. દેશના પ્રભુની કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ થાય છે, ત્યારે જ लवोनी रक्षा थाय छे. भेटले, “भवजलधिनिमज्जज्जीवरक्षैककृत्यं" या विशेषणुनी સાકતા પ્રભુમાં નિર્માધિતરૂપથી સાખીત થાય છે. આ વાતને હેતુપરક " विमलहितवचोभिर्दर्शितात्मैकसृत्यम् ” मा विशेषाशुद्वारा टीअारे थरितार्थ કરેલ છે. પ્રભુએ સંસારરૂપી સમુદ્રથી જીવાના ઉદ્ધાર કેવી રીતે કર્યું? શું શિખવીને તેમને પેાતાના કર્તવ્ય તરફ પ્રેરણા લેતા કર્યાં? કયા પ્રકારની વાણીથી એમણે વિસ્તૃત થયેલા માર્ગ ઉપર લાવી આત્મકલ્યાણના પંથે વાળ્યાં ? આ સઘળી વાતાનું આ વિશેષણથી સમન કરવામાં આવેલ છે.
66
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧