________________ દૂચથી આરાધના થાય એ ધર્મ છે, અને ભાવથી આરાધના થાય એ ધર્મને મર્મ છે. અનંતા કાળમાં આરાધના તે અનંતીવાર કરી, પરંતુ એકલી દ્રવ્યથી આરાધના કરી, ભાવથી નહિ, એટલે કે ધર્મને મર્મ જાણ્યા વિના ધર્મ કર્યે રાખે. ચારિત્રે લઈ અહિંસા પાળી, પરંતુ સંસારના સુખ લેવા માટે ! એટલે કે હૈયામાં સંસારસુખની લાલસાના ભાવ હતા, પછી ભલે એ સુખ–ભેગમાં જવાની હિંસા પરિગ્રહ વગેરે પાપ થતા હોય......... તેથી વાસ્તવમાં અંતરમાં ભાવથી અહિંસાદિની સાધના ન રહી. બીજી રીતે જોઈએ તે “પ્રમત્ત ગાત્ પ્રાણુવ્યપરોપણું હિંસા- પ્રમાદન એગથી કેઈના પ્રાણુને નાશ કરે એ હિંસા છે. આમ પ્રમાદને વેગ એ ભાવથી હિંસા છે, ને જીવના પ્રાણને નાશ કર એ દ્રવ્યથી હિંસા છે. અનંતકાળની દ્રવ્ય ક્રિયાઓમાં ઉદ્દેશ તરીકે અંતરમાં વિષય રાગાદિ હતા. ધર્મ કરીને તો એ વિષય રાગાદિના ઝેર ઓછા કરવાના હોય, રાગના ઝેર શેષવાના હોય; એના બદલે ધર્મ કરીને જ એ વિષય-રાગાદિને પોષ્યા-વધાર્યા! કેવી દુઃખદ દુર્દશા!