Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
પોતાની લાક્ષણિક શૈલીમાં તલસ્પર્શી પ્રવચનો આપીને વ્યાખ્યાનમાળાને એક આગવી ઓળખ આપી છે. | ડૉ. શેખેચન્દ્ર જૈન સન્માન સમિતિ દ્વારા જ્યારે ડો. શેખરચન્દ્ર જૈનનું અભિવાદન થવાનું છે, ત્યારે તેઓને મારી અંતરની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. તેઓના દીર્ધાયુષ સાથે તેઓની તંદુરસ્તી સારી જળવાઈ રહે અને તેઓના અધૂરાં રહેલાં નિર્ધારિત સમાજોપયોગી કાર્યો પ્રભુ પાર પાડે તેવી અભ્યર્થના.
પ્રમોદ શાહ પ્રમુખ, ગુજરાત યુવક કેન્દ્ર, અમદાવાદ
m Good Wishes for Our Beloved Colleague We have great pleasure in recalling our experiences of working with Dr. Shekhar Jain. He joined Valia college in 1972 June and worked for quite a few years till he switched over to Ahmedabad for better prospects.
As a colleague the entire common room felt his warmth as he always made the whole environment light in his own way without hurting anybody. Indeed this was a great thing.
We often heard him with apt attention when he was discussing some important points pertaining to current situation of the country or sports or literature. He was always ready to help in any activity of the students' welfare. In fact he handled students' union for some years very successfully. His knack of handling students was superb. Within a short time we found him switching over to philosophy and various aspects of Jainism of the same time maintaining interest in Hindi literature. He was often invited by other institutions and colleges for lectures on Hindi literature, Jainism and current problems. His prestige spread over Gujarat and India and finally to U.S.A. where he delivered a number of lectures and brought credit to out country.
Personally we were close friends and he was always ready to help us. We missed him badly when he left Bhavnagar.
We wish him a long, healthy, prosperous and peaceful life. Dr.I.M. Trivedi,
Dr. B. K. Oza Former head of Dept. of Economics
Former Vice Chancelor Bhavnagar University
Bhavnagar University સ્મૃતિઓના ગર્ભથી. અન્ના મિત્ર, લેખક, આલોચક, વ્યાખ્યાતા અને પ્રાચાર્ય જેવાં અનેક નામાભિધાનથી અલંકૃત ડૉ. શેખરચંદ્ર જૈનનું વ્યક્તિત્વ અને કૃતિત્વ અજીબોગરીબ છે. સાધારણ પરિવારના આ પનોતા સપૂતનું સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રદાન ઉલ્લેખનીય તો છે જ સાથોસાથ ધર્મક્ષેત્રે તેઓનાં ચિંતન, મનન અને આત્મખોજ પણ એટલાં જ દીપ્તમાન છે. ભાષા, સમાજ અને ધર્મ તેઓને સંકુચિત દાયરામાં બાંધી શક્યાં નથી. તેઓની બિનસાંપ્રદાયિક વિચારસરણીએ મારા જેવા અનેકને પ્રભાવિત કર્યા છે. લાંબા સમયનો તેમનો મારી સાથેનો સંપર્ક સાથે અને સથવારો મારા પ્રત્યેકની તેઓની સદ્ભાવના છે. જીવન તો બધા જીવે છે પરંતુ “રાગને નહિ, “રોગથી ‘રોગી' ને મુક્ત કરે એ જ જીવન. શેખરચંદ્ર આવું જ જીવન જીવ્યા છે. તેઓએ ધર્મના, જાતિના, સમાજના, ભાષાના અને સરહદોના અંતરાયો દૂર કરી માનવતાનો સૂર