Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
87
है। उन्होंने जैन समाज के घटते हुए राजनैतिक प्रतिनिधित्व पर अपनी चिंता प्रगट की है और आग्रह किया है कि एन.डी.ए. एवं यू. पी.ए. की गठबंधन की भाँति जैन समाज भी महत्वपूर्ण बिन्दुओं पर अपने बीच एकता स्थापित करे ।
वे मानते हैं कि जैनधर्म साम्प्रदायिक कट्टरता और घृणा का पोषक नहीं है। जैनधर्म व्यापक दृष्टिकोण अपनाता है। समस्त प्राणियों के कल्याण की कामना करता है। अतः हम समाज के विघटन की भाषा छोड़कर समाज के एकीकरण की भाषा बोलें और जानबूझकर आध्यात्मिक विवाद और वैचारिक भ्रम उत्पन्न न करें। संप्रदाय, जाति और रूढ़ धार्मिक परंपराओं के नाम पर समाज को बाँटने और तोड़ने के स्थान पर एकीकृत करें। દમ સૌવ અંતર સામ્રાયિક ટાવ (Inter Communal hostility) સે વર્ષે પંથ જી સંજીર્નતા ઃ પ્રતિ सजग रहते हुए हम प्रत्येक पंथ की गतिशील परम्परा और अच्छाई को ग्रहण करें ।
हम विविधता में एकता स्थापित करें। विविधता की विघटनकारी प्रवृत्तियों से दूर रहें। हम अपने समाज को सहमतिमूलक एवं उत्पादक रचनात्मक कार्यों एवं गतिविधियों के लिए प्रेरित करें। उन्हें कलह मूलक प्रतिद्वन्दता के अनुत्पादक एवं विघटनकारी कृत्यों और प्रवृत्तियों से दूर रखें।
अंत में मेरा सभी विद्वतजनों एवं श्रेष्ठीजनों से विनम्र अनुरोध है कि हम डॉ. शेखरचन्द्र जैन की भाँति सदैव जैन समाज की एकता के लिए विशेष प्रयास करें। मुझे विश्वास है कि जैन समाज की एकता देखकर श्रद्धेय शेखरजी अत्यधिक अभिनन्दित होंगे।
श्री सुरेशचन्द्र जैन (आई.ए.एस.) भोपाल
આપ કમાઇથી પ્રતિષ્ઠિત કરેલું નામ
1
‘ડૉ. શેખરચંદ્ર જૈન’એ આપ કમાઈ દ્વારા પ્રતિષ્ઠિત કરેલું નામ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી પ્રાથમિક શાળાઓની શાખ પાંજરાપોળ જેવી છે. આવી સ્કૂલમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થી કોલેજના પ્રોફેસર બની પી.એચ.ડી જેવા ગૌરવાન્વિત ડીગ્રી હાંસલ કરે તેમાં ડૉ. શેખરચંદ્ર જૈનની સંઘર્ષ સામે ઝઝૂમવાની અડીખમતા મુખ્ય જણાય છે. ડૉ. જૈન સ્પષ્ટ છે કે કોઇપણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો નિષ્ઠાપૂર્વકની તપશ્ચર્યા અનિવાર્ય છે. શ્રમ, સાધના, તપ, નિષ્ઠા । આ બધી એવી પ્રક્રિયા છે કે એને આત્મસાત કર્યા વિના માણસ કોઇ કામ પાર પાડી શકતો નથી. ડૉ. I શેખરચંદ્રે પળેપળનો ઉપયોગ કર્યો છે, આત્મવિકાસ માટે, સમાજ ઉત્થાન માટે.
ડૉ. શેખરચંદ્ર જૈનના જીવનનો ગ્રાફ જોશો તો જણાશે કે તેમની ચેતનાની ઉત્કૃષ્ટતાની માત્રા ઉત્તરોત્તર વધતી રહી છે. જેમ જેમ આ વૃદ્ધિ થતી રહી છે તેમ તેમ અનાસક્તિ અને નિર્લેપતાની માત્રા પણ વધતી રહી છે. એમને મળેલાં માન-અકરામ, ચંદ્રક તેમને છેતરી ના જાય એ માટે એ સદા સતર્ક રહે છે. માનવીય સ્વભાવોની દુર્બળતાથી તેઓ પરિચિત છે. એટલે બીજાથી પોતે ચડિયાતા છે એ ભાવ એમણે ઊગવા જ દીધો નથી.
ડૉ. જૈન કોરા સિદ્ધાંતમાં માનતા નથી. તેઓ માને છે કે સિદ્ધાંતોની ચાદર ગમે તેટલી સફેદ હોય પરંતુ આચરણ જો દોષયુક્ત હોય તો વ્યક્તિની પ્રતિભા ખંડિત થાય છે. પોતાની પ્રતિભા ખંડિત ન તાય એવું જીવન એ જીવે છે. શ્રી આશાપુરા મા જૈન હોસ્પિટલને મળતાં દાન એની ગવાહી છે. તેમણે પોતાના જીવનમાં ધર્મ અને માણસાઇને એકસૂત્રે વણ્યાં છે. આપણા બધા જ ધર્મો છેવટે તો માણસની જિંદગી સાથે