Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
સુઈ જતો
છે મા
. જો કે, [ 51 ] તેમની કાર્યદક્ષતા, માર્ગદર્શન, પ્રામાણિકતા તથા તેમનામાં રહેલા અનંત ગુણોને વર્ણવવા શબ્દો પણ ઓછા પડે છે. તીર્થકર વાણીના માધ્યમ દ્વારા સમસ્ત જૈન સમાજને અનોખી શૈલી દ્વારા બધા જ પ્રકારના સમાચાર આપી સમાજ અને ધર્મની ભાવભરી સેવા બજાવી રહ્યા છે.
મુનિગણમાં પણ જે ત્રુટિઓ છે તે દૂર કરવા વિના સંકોચે બતાવવામાં ખચકાટ અનુભવતા નથી. ઘણી બધી સંસ્થાઓમાં સંલગ્ન રહી નિઃસ્વાર્થ ભાવે સેવાઓ આપી રહ્યા છે.
શ્રી આશાપુરા મા જૈન ચેરિટેબલ હોસ્પિટલમાંના અસંખ્ય ગરીબ દર્દીઓની અંતરના ઊંડાણથી દુવા પ્રાપ્ત કરી છે.
ગિરનાર ક્ષેત્રે ભગવાન નેમિનાથની નિર્વાણ ભૂમિ છે તેનો ઉકેલ લાવવામાં થઇ રહેલ પ્રયત્નોમાં તેઓશ્રીનું યોગદાન મહત્ત્વનું છે.
શ્રી ૧૦૦૮ અરિહંત દેવ ત્થા મા પદ્માવતીજીને અંતઃકરણ પૂર્વક પ્રર્થના કરીએ છીએ કે તેઓશ્રી તંદુરસ્તીભેર દીર્ધાયુષી થાય કે જેથી તેમની સેવાનો લાભ સમાજને લાંબો વખત સુધી મળતો રહે. અંતમાં સમસ્ત વિશ્વનું કલ્યાણ થાવ એ જ શુભેચ્છા.
ભોગીલાલ શાહ
ન્યૂજર્સી
I am very pleased to know that the distinguished Jains from India and abroad have formed a Committee, under the auspicious benevolence of our most distinguished Jain Nun Jnanamatiji-a beacon of light for the Jain faithful everywhere, to honor Professor Shekharchandra Jain.
I had two occasions to encounter Prof. Shekharchandra Jain, a long time ago in Toronto, Canada and in the past two years at Surat, India. I am very happy to learn from your letter that Prof. Shekharchandra, as a Jain individual, has accomplished much larger than his life through munificent activities at home and abroad. He has invigorated the Jain literati through the undertaking of writings, editing and lecturing but also by living the life and its ethos under the multitude philosophical shades of Jain religion.
On behalf of Bramhi Jain Society of Canada and the Unites States, and our ! Journal Jinamanjari, my heartfelt congratulations are due to Prof. Shekarchand Jain.
Dr. Bhuvanendra Kumar
(Editor- Jinamanjari)
Please convey my best wishes to Dr. Shekharchandra Jain Abhinaridan Granth' committee and to him for all the work he has done to enhance the quality of Jain education through out India and USA in particular. He has to be congratulated for his hard and dedicated work.
I am very fortunate to have associated with him.
I wish him all the best and we will keep him in our daily prayer for his long life so that he can continued providing service to "Jin Sashan Dev".
Dr. Tansukh Salgia (Former President of JAINA)