________________
૯૧૮
૯૧૯
૯૨૦
૯૨૧
૯૨૨
૯૨૩
૯૨૪
૯૨૫
૯૨૬
૯૨૭
૯૨૮
૯૨૯
૯૩૦
૯૩૧
૯૩૨
૯૩૩
૯૩૪
૯૩૫
૯૩૬
૯૩૭
આઠમી વિગેરે પરિમામાં આરંભ કરાય કે નહિ ? દિગ્દત અને દેશાવગાશિક આ બે વ્રતો કેમ કહ્યા તેનો શાસ્ત્રીય ખુલાસો અને યુક્તિ ગડુ મે દુખ પમાઓ આ ગાથા ઉચ્ચરી સૂઈ રહ્યા હોય અને જાગી જવાથી સંસારી કાર્ય કર્યું, તો ફેર તે ગાથા ઉચ્ચરવી પડે કે નહિ ?
કાચા ચીભડા કાકડી વિગેરે બીયા કાઢી નાખ્યા પછી બે ઘડીએ અચિત્ત થાય કે નહિ ?
આગળ પાછળ પૂજા કરી હોય, તો તે ત્રિકાલ પૂજા કહેવાય કે નહિ ?
રાત્રિએ મંદિરમાં ગીત-ગાન કરાય કે નહિ ? જન્મ-મરણભૂતકમાં પ્રભુપૂજા ક્યારે કરી શકે? પૂજાના અવસરે કપાળે ચાંદલો કરાય કે નહિ ? શ્રાવકે બનાવેલ સ્તુતિ-સ્તોત્રો મંડળીમાં કહેવાય કે નહિ ? દુવિહારમાં લિંબુના પટવાળો અજમો વપરાય કે નહિ? દશે ક્ષેત્રોમાં છએ અઠ્ઠાઈયો શાશ્વત હોય કે નહિ ? ખસખસનો ડોડવો બહુબીજ ગણાય કે નહિ ? કોઈ નવકારશીનું પચ્ચક્ખાણ સાંજે પારે, તો અધિક ફળ મળે કે નહિ ?
પોસાતી શ્રાવક ચૈત્યવંદનમાં ઉવસગ્ગહર સ્તોત્ર કહી શકે કે નહિ ?
નવકારશી પચ્ચક્ખાણની બે ઘડી ક્યાંથી ગણાય? વૈતાઢ્ય પાસે ૭૨ બીલો ક્યા ઠેકાણે છે? સિંધવ હરડે પીપર દ્રાક્ષ વિગેરે દૂરથી આવેલ પ્રાસુક થાય કે નહિ ?
પારણે અતરપારણે એકાસણું કરી છઠ્ઠ કરેતો બે ચોથ ભક્ત ગણાય કે નહિ ?
આઠમી પડિમાવહક શ્રાવક બીજાઓને ભોજન પીરસી શકે કે નહિ ?
પૂજા માટે માળી પાસેથી કુલ લેતાં જે નફો કર્યો, તે કયું દ્રવ્ય ગણાય?
૭૬
૨૩૭
૨૩૮
૨૩૯
૨૩૯
૨૪૦
૨૪૦
૨૪૦
૨૪૦
૨૪૦
૨૪૦
૨૪૧
૨૪૧
૨૪૧
૨૪૧
૨૪૨
૨૪૨
૨૪૨
૨૪૨
૨૪૨
૨૪૩