________________
અને હિંગલોક તો દૂરથી આવેલ અને અમીપૂરમાં બનેલ ફાસુ છે. પરંતુ આચરણાથી તો સંસ્કાર કરેલો હોય તે જ ગ્રહણ કરાય છે.ર-૨૩૧ - પંડિત હાર્ષિગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: મેરુપર્વતમાં વિશ્લેન્દ્રિય જીવોનો સદ્ભાવ છે? કે નહિ? ઉત્તર:– if it! વેદિયા નિત્તાપના કાણા પન્ના? ગમ! उड्ढलोए, तदेकदेसभाए:
“હે ભગવની પર્યાપ્ત, અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવોનાં સ્થાનો ક્યાં કહેલાં છે?” હે ગૌતમ! ઊર્ધ્વલોકમાં તેના એક દેશ ભાગમાં.” આ પ્રકારે પન્નવણા સૂત્રામાં છે. તદુકદેશભાગ એટલે “ મેરુપર્વતની વાવડી વિગેરેમાં” ઈત્યાદિ, આ પ્રકારે ઇંદ્રિય વિગેરેના સૂત્રો પણ જાણી લેવા. આ પાકને અનુસરીને મેરુ પર્વતમાં બેઈકિય વિગેરે હોય એમ સંભવે
છે. ર-૨૩રા પ્રશ્ન: સૌધર્મ વિગેરે દેવલોકમાં વાવડીના કમલો વનસ્પતિરૂપ હોય? કે કાંઇ
બીજા રૂપે હોય? ઉત્તર:-રાદિ જ! વાવાસાયા વગરના ટાઇ પન્ના?
गोअमा! उड्ढलोए कप्पेसु विमाणेसु विमाणावलिआसु विमाणपत्थडेसु-डे ભગવાન! પર્યાપ્તબાદર વનસ્પતિ જીવનાં સ્થાનકો ક્યાં કહ્યાં છે? હે ગૌતમ! ઊદ્ગલોમાં, કલ્પમાં, વિમાનોમાં, વિમાનની શ્રેણીઓમાં અને વિમાનના પાથડાઓમાં કહ્યાં છે. આ વચન અનુસાર દેવલોકમાં વનસ્પતિ છે. તેથી વાવડીના કેટલાક કમલોનું વનસ્પતિપણું હોય તો જ તે વાત
સંભવે છે. આર-૨૩૩ પ્રશ્ન: જે ભવ્યજીવો વ્યવહારી બન્યા તેઓને મોક્ષની પ્રાપ્તિમાં કાળનિયમ છે?
કે નહિ? ઉત્તર:–ભવ્ય જીવોને વ્યવહારી થયા પછી વિભાવના ગ્રંથને અનુસાર વધારેમાં
વધારે અનન્ત પુદગલપરાવર્ત કાલ ભમ્યા પછી મોક્ષની પ્રાપ્તિ દેખાય
છે. ર-૨૩૪ પ્રશ્ન: દેવલોકમાં મિથ્યાત્વી દેવ-દેવીનો કેવો આચાર હોય? ઉત્તર–મે સમકિતી દેવોને સિદ્ધાયતનમાં જિનેશ્વરની પૂજા વિગેરે પ્રવૃત્તિ