________________
૨૧૭
થાંભલા વિગેરેથી તેઓને ચળાવાતા નથી, કેમકે સ્થાવર જીવો છે, અને
અત્રિ અને થાંભલા વિગેરેમાં પોતાનો પ્રવેશ સંભવતો નથી. ૩-૮૩ર.. પ્રજદ તામલિતાપસ સમકિત ક્યાં પામ્યો? ઉત્તર-ભગવતીસૂત્ર મુજબ તો “ઇશાનઇન્ન થઈને પછી સમક્તિ પામ્યો.”
અને પ્રઘોષ તો સંભળાય છે કે “તામલિભવના છેડે સમક્તિ
પામો.”૩-૮૩૩ પ્રશ્ન: શ્રેણિક મહારાજાના પુત્ર નંદિણ દેવલોક્યાં ગયા? કે મોક્ષે ગયા? ઉત્તર –વીરચરિત્ર વિગેરે આશ્રયીને “દેવલોક ગયા” એમ જણાય છે, અને મહાનિશીથમાં તો તેમને “ચરમ શરીરી કહ્યા છે.૩-૮૩૪
પષ્ઠિત શ્રી જ્ઞાનસાગર ગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: શ્રાવકે એક ગામથી બીજા ગામમાં આવી પોસહ લઈને ફરી તે ગામમાં
જવાય? કે નહિ? ઉત્તર:- જો પોસહવિધિ સાચવીને જાય તો નિષેધ કરેલો જામ્યો નથી. ૩-૮૩પ પ્રશ્ન: સંથાર વિય નો શો અર્થ થાય? તથા પસાપવિય આ પદનો
પણ શો અર્થ થાય? તે સ્પષ્ટ સમજાવશો. ઉત્તર:-સંથાલ કુકિય એટલે સંથારામાં અવિધિએ કરી ઉઠ્ઠાણ એટલે
ઉર્તન-પડખું બદલવું વિય એટલે કર્યું, અને પસારવિય એટલે અવિધિએ
કરી હાથ વિગેરે પસાર્યા હોય, આ અર્થ જાણવો.. ૩-૮૩૬ પ્રશ્ન: કાસણા ઉપર બેઠા બેઠા પ્રતિક્રમણ કરવું સુઝે? કે નહિ? ઉત્તર–આસન ઉપર બેઠા બેઠા પ્રતિક્રમણ કરવું સુઝે નહિ, પણ વંદિત્તસૂત્ર વિગેરે કહેવાના અવસરે બેસી શકાય છે.૩-૮૩૭
શ્રી ભાણવિજય ગણિ તથા સૂરિશિષ્ય
શ્રી જીવવિજયગણિકૃત પ્રશ્નોત્તરો. ખ: સાધુઓને રોગ થયો હોય, તે વખતે કોઈ આહારપાણી લાવી દેનાર ન હોય, તો સાધ્વી આહાર લાવી આપે? કે શ્રાવક વિગેરે લાવી
'નિ જશ્ન-૨૮]