________________
૨૬૧
ટીકામાં “નરકાવાસની બાજુમાં ભવનપતિના ભવનો” કહેલા છે, તે જાણવું. ॥૪-૯૮૯
જાલોરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન : તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ અને બીજા પચ્ચક્ખાણ કેવી રીતે પારી શકાય? તે જણાવવા મહેર કરશો ?
ઉત્તર:—પવાસ લીધું તિવિહાર, નમુરલી, પોરિસી, પુરિમુદ્ધાવિ લીધું પાળહાર, પદ્મવાળ સિલ, પાતિયં, સોહિમ, તિબિં, વિર્કિંગ, માહિમ, બં = નારાહિમઁ, તસ્મ મિચ્છા મિ કુલ્લડ. આ પ્રકારે ઉપવાસ પારવાની રીત વૃદ્ધપરંપરાએ જાણવી. હમણાં કેટલાક શ્રાવકો-પવામ कीधुं तेविहार नमुक्कारसि, पुरिमुड्ढादिक कीधो चउविहार, पच्चक्खाण फासिअं पालिअं सोहिअं तीरिअं किट्टिअं आराहिअं जं च नाराहिअं તસ્સ મિચ્છામિ સુન્નતું. આ પ્રકારે પણ પાળે છે. તેમજ નમુલ્લાસ, पोरिसि, पुरिमुड्ढादिक कीधुं चउव्विहार एकासणं, बिआसणं की धुं તિવિજ્ઞાર, ચર્ણવિહાર પદ્મવાળ છાસિયં, પતિનં.... વિગેરે પાઠે કરી બીજા પચ્ચક્ખાણ પારવાની રીત પરંપરાએ ચાલી આવે છે, તે જાણવી. ૫૪-૯૯૦ ॥
પ્રશ્ન: શ્રાવકો પોસહમાં સાંજના પડિલેહણનો કાજો ક્યારે લે?
ઉત્તર :— શ્રાવકો પોસહમાં સાંજની પડિલેહણાના બે આદેશો માંગીને આસન અને ચરવળો પડિલેહીને, અને જે એકાસણું હોય, તો ધોતીયું પણ બદલીને પડિલેહણા પડિલેહાવો આ આદેશ માંગે છે, તે પછી કાજે લે છે. એમ શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં કહેલ છે. પછી ઉપધિ પડિલેહીને કાજો કાઢીને પરવે છે, એવી પરંપરા છે. ૫૪-૯૯૧॥
પ્રશ્નઃ શ્રાદ્ધવિધિ ગ્રંથ મુજબ જલમાર્ગથી સો યોજનથી અને સ્થલમાર્ગથી સાઠ યોજનથી આવેલ હરડે વિગેરે વસ્તુઓ પ્રાસુક થાય છે, તેવી રીતે અમદાવાદમાં થયેલ સચિત્ત વસ્તુઓ નાલીયેર વિગેરે ઉગ્રસેન (મથુરા) નગર વિગેરે ઠેકાણે ગઈ હોય, તે પ્રાસુક થાય ? કે નહિ ?
ઉત્તર :—શ્રાદ્ધવિધિ ગ્રંથ મુજબ જલમાર્ગથી ૧૦૦ યોજન અને સ્થલમાર્ગે ૬૦ યોજનથી આવેલી સર્વ વસ્તુઓ પ્રાસુક થઈ જાય છે, પરંતુ જે