________________
૨૬૮ પચ્ચકખાણ કરવાવાળો સાંજે પાણહાર પચ્ચકખાણ કરે, પણ જેણે પડિલેહણ વખતે તિવિહાર કર્યો નથી, તે તો સાંજે ચોવિહાર પચ્ચકખાણ
કરે, એમ પરંપરા છે. ૪-૧૦૧રા K: ત્રિકાલપૂજા કરવામાં પ્રભાતે સર્વ સ્નાન કરીને માળા વિગેરે નિર્માલ્ય
વસ્તુ દૂર કરી વાસપૂજા થાય? કે બીજી રીતે થાય? ઉત્તર:-પ્રભાતે પુષ્પમાળા વિગેરે નિર્માલ્ય વસ્તુ દૂર કર્યા વિના શ્રાવકો વાસપૂજા
કરતા દેખાય છે, અને સર્વ શરીર સ્નાન કરવામાં એકાન્તપણું નથી.
હાથ, પગ ધોઈને શુદ્ધિપૂર્વક વાસપૂજા કરવી સુઝે છે. ૪-૧૦૧૩ પ્રશ્ન: શ્રાવકો દાતણ કરીને દેવપૂજા કરે? કે એમને એમ કરે? ઉત્તર:- જિઃ પુષિસ્તોત્રે આ યોગશાસ્ત્ર વિગેરેના વચનથી મુખ્ય વૃત્તિએ
દાંતણ કરીને દેવપૂજા કરે, પણ પોસહ, ઉપવાસ વિગેરે તપ કરવાની ઈચ્છાવાળા તો દાતણ કર્યા સિવાય પણ દેવપૂજા કરે. કેમકે-પચ્ચખાણનું
બહુ ફલ છે, એમ જણાય છે. ૪-૧૦૧૪ પ્રશ્ન: વિહારે બિનસનિ વિહાર શબ્દ જિનમંદિરવાચી છે, આ વચનથી શ્રી
હીરગુરુ મહારાજાનું પ્રતિમા મંદિરનું નામ હીરવિહાર કેમ આપ્યું? ઉત્તર:-વિહાર એટલે બૌદ્ધ વિગેરેના આશ્રય, એમ પ્રશ્નવ્યાકરણના પહેલા
આવ્યવહારની ટીકામાં કહાં છે, અને વિહા લિવિદા ડા- વિહાર એટલે વિચિત્રક્રીડા, આ પ્રકારે પ્રશ્નવ્યાકરણના ચોથા આવ્યવહારની ટીકામાં કહેલ છે, તેથી આ મુજબ શ્રી હીરગુરું પ્રતિમાપ્રાસાદનું નામ શ્રી
હીરવિહાર આપેલ છે. ૪-૧૦૧પા પ્રશ્ન: હિg - દિલ્લુ , ના જે સં; અણુવંશTI रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि॥१॥
આ ગાથાની વ્યાખ્યા બતાવવા કૃપા કરશો. ઉત્તર:–આ ગાળામાં સાધુ એ વિશેષ્ય પદ કહેલ નથી, છતાં અતિથિ સંવિભાગનો
અધિકાર હોવાથી અધ્યાહાર કરી લેવું. તેથી “સાધુઓ વિશે” એવો અર્થ થશે. કેવા સાધુઓ વિષે? તો કહે છે, કેસુતિ એટલે સારી પ્રકારે હિતકારી એવા જ્ઞાનદર્શનચારિત્રવાળાઓમાં તેમજ કુહિપુ-એટલે