________________
૨૬૫ હુઈ તે સાધુનિ વાસપિ વાંદવા પૂજવા યોગ્ય થઈ. itપા તથા સાધુની પ્રતિષ્ઠા શાસ્ત્રિ છઈ. ૬ાા
તથા સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સમ્બન્ધ ભણી કદાચિત પરપક્ષીનિ જિમવા તેડઈ તૂ તે માટિ સાહમિવત્સલ ફોક ન થઇ. Iણા
તથા શાસ્ત્રોક્ત દેશવિસંવાદી નિદ્ભવ સાત, સર્વ વિસંવાદીનિહવ એક, એ ટાલી બીજા કુણનિ નિદ્ધવ ન કહિવું. ૫૮
તથા પરપક્ષી સંઘાતિ ચર્ચાનિ ઉદીરણા કુર્ણિ ન કરવી, પરપક્ષી કોઈ ઉદીરણા કરાઈ તુ શાસ્ત્રનઈ અનુસાર ઉત્તર દેવો, પણિ ક્લેશ વાધઈ તિમ ન કરવું. ત્યાર
તથા શ્રી વિજયદાનસૂરિ બહુજન સમક્ષિ જલશરણ કીધું જે ઉસૂત્રકન્દમુદ્દાલ સન્થ તે તથા તે મહિલુ અસંમત અર્થ બીજા કોઈ શાસ્ત્રમાંહિ આપ્યું હુઈ તુ, તે અર્થ તિહાં અપ્રમાણ જાણવું. ૧૦ના
તથા સ્વપક્ષીય સાર્થનિ અયોગિ પરપક્ષીય સાથિ યાત્રા કર્યા, માર્ટિ યાત્રા ફોક ન થાઇ. ૧૧
તથા પૂર્વાચાર્યનિ વારઈ જે પરપક્ષી કત સ્તુતિસ્તોત્રાદિક કહવાતાં, તે કહેતાં કુણિ ના ન કરવી. ૧રા
એ બોલથી કોઈ અન્યથા પ્રરૂપઈ તેહનંઈ ગુરુનો તથા સંઘનો ઠબકો સહી માત્ર મતાનિ- શ્રી વિજયસેનસૂરિમત, ઉપાધ્યાયવિમલહર્ષગણિમત, ઉપાધ્યાય ધર્મસાગરગણિત, ઉપાધ્યાય શ્રી શાન્તિચન્દ્રગણિમત, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજય ગણિત, ઉપાધ્યાય શ્રી સોમવિજયગણિત, પંન્યાસ સહજસાગર ગણિત, પંડિત કાન્હર્ષિગણિમાં આ દ્વાદશજલ્પ પટ્ટકમાં આવા પ્રકારે બાર બોલો
છે. ૪-૧૦૦૫ II પ્રશ્ન: રાક્ષસદ્વીપ જંબુદ્વીપમાં છે? કે લવણ સમુદ્રમાં છે? અને તે પ્રમાણ અંગુલના માપવાળો છે? કે ઉલ્લેધ અંગુલના માપવાળો છે?
સિન પ્રશ્ન-૩૪.] ઉત્તર:–“દેવો દુ:ખે કરી જીતી શકે એવો રાક્ષસદ્વીપ તમામ દિશામાં સાતસો