________________
૨૪૯
आसंबरो अ सेअंबरो अ बुद्धो य अहव अन्नो वा। समभावभाविअप्पा, लहेइ मुक्खं न संदेहो॥१॥
* દિગંબર કે શ્વેતાંબર, બુદ્ધ કે કોઈ અન્ય રાગદ્વેષનો ત્યાગ કરી સમભાવથી વાસિત થયેલ હોય, તો મોક્ષ પામે છે, તેમાં સંદેહ નથી.” હવે જે “તેઓને અકામ નિર્જ હોય”. એમ માનવામાં આવે, તો ભગતીસૂત્ર પ્રથમ શતકના પહેલા ઉદેશામાં અને વિવાદ સૂત્રમાં કહ્યું છે કે, “હે ભગવન્! અસંગત, અવિરતિ, પાપકર્મ હયું નથી જેણે તેવો જીવ અહીંધી આવીને પરલોકમાં દેવ થાય? કે નહિ? ભગવાન ઉત્તર આપે છે કે-“છે. ગીતમાં કોઈક દેવ થાય, અને કોઈક ન થાય.” ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે- “હે ભગવનું તેનું શું કારણ? કોઈક થાય, અને કોઈક નહિ.” ભગવાને કહ્યું કે, “હે ગીતમાં જે આ જીવો ઈચ્છા વિના તુષાએ કરી, ભૂખે કરી, બ્રહ્મચર્ય સેવવાએ કરી, અને ઈચ્છા વિના ટાઢ, તડકો, ડાંગ, મચ્છર, અસ્નાન, પરસેવો, મેલ, કાદવ, દાહ વિગેરેએ કરી અલ્પકાળ અથવા બહુકાળ પોતાના આત્માને કષ્ટ સહન કરાવે છે, અને સહન કરાવીને મરણ સમયે મરણ પામીને કોઈ પણ વાણવ્યંતરોમાં દેવપણે ઉપજે છે, અને જે તેવો નથી, તે ઉપજતો નથી.” એમ જે બતાવ્યું છે, તે કેવી રીતે ઘટે? કેમકે-સંગ્રહણી વિગેરેમાં રાઈ-હિલા પોળો ના ચરક, પરિવ્રાજક બ્રા દેવલોક સુધી ઉપજે છે,” આ વચનથી પાંચમા દેવલોક સુધી તેઓનું ઉપજવું કહેલ છે, માટે વિરોધ આવી પડે છે, તેમજ-હારિભકીયટીકામાં પણ ગુડલા નિશા વાનવે આ ગાથામાં અામ નિર્જશે અને બાલાપ બે ભેદો જુદા ગણાવ્યા, તે ફોકટર થઇ જાય કેમકે એક ભેદ અકામ નિજીરાનો કહે એટલે બાલ તપ તેમાં આવી જાત, તેમાં સમાઈ જાત, પણ બે ભેદ જુદા ગણાવ્યા છે. તેમજ
चउहि ठाणेहिं जीवा देवाउत्तए कम्मं पकरेंति, तंजहा-सरागसंजमेणं १ संजमासंजमेणं २ बालतवोकम्मेणं ३ अकामनिजराए ४-॥ सूत्रनी ટીકાનો લેશ ભાગ અહીં આપીએ છીએ-“જીવો ચાર સ્થાને કરી દેવના આયુષ્યનોનો બંધ કરે છે. તેમાં પહેલું સરાગ સંયમ, એટલે કષાય સહિત ચારિત્ર કેમકે-વીતરાગને તો આયુષ્યનો બંધ હોતો નથી. બીજું સભાસંગમ
સિન -૩૨]