________________
૨૧૫ ઉઘાડી શક્યો નથી, તો અગ્નિજ્વાલા ક્યાંથી નીકળે? તે કોણિકને તો નિમિસાગકાના અધિષ્ઠાયક દેવે દંડરને કરી હણી નાખ્યો. સૈન્ય પાછું વળી ગયું. એવા અક્ષરો આવશ્યક બાવીસ હજારીમાં છે. અને બારહારી ટીકામાં તો જવાલા નીકળવાનું પણ કહેલ છે. પરંતુ તે બાર હજારી કુમતિની બનાવેલી છે તેથી, પ્રમાણ ગણી શકાય નહિ. આવશયકઢીપ્પનમાં તો બતાવ્યું કે “અગ્નિજવાલાનું નીકળવું, ઘોડાનું પાછા પગલે વળવું. એમ વાત કોણિકની ચાલી રહી છે, તે સિદ્ધાંતવિરદ્ધ જાણવી. ૩-૮૨૨
શ્રી માણિક્યવિજય ગણિત પ્રશ્નોત્તરો. : શ્રાવક પોતાના હાથે કુલ ચુંટીને પૂજા કરે, એમ કયા ગ્રંથમાં લખ્યું
ઉત્તર:-શાંતિનાથ ચરિત્રમાં મંગળલશ વાડીથી પોતે લો ગ્રહણ કરીને
પૂજા કરે છે, એવા અક્ષરો જોવામાં આવે છે. ૩-૮૨૩ પ્રશ્ન: અંબઇ શ્રાવકને કોઈએ આપ્યું ન હોય, તેવા પાણીનું પચ્ચક્ખાણ
છે, પણ કોઇએ આપેલ પાણી પીવે, તે ગળીને પીવે? કે એમને
એમ પીવે? ઉત્તર:–ઉવવાઈ ઉપાંગ અનુસાર અંબડ પાણી ગળીને પીતો હતો.i૩-૮૨૪
- શ્રી સૌભાગ્યહર્ષ ગણિકૃત પ્રશ્નોત્તરો. : શ્રાવકોને આયંબિલમાં અને નિવિમાં ગરમ પાણી અને પ્રાસુક પાણી
કલ્પે?કે નહિ? ઉત્તર:-શ્રાવકોને તે બન્નેય પાણી કહ્યું છે. ૩-૮૨૫ પ્રઃ રોહિગીતાનો ઉપવાસ અને પંચમી વિગેરેનો ઉપવાસ મળતી તિથિમાં
કરાય? કે નહિ? ઉત્તર:– કારણ છતાં મળતી તિથિમાં કરાય છે, અને કરાવાય છે. કારણ વિના તો ઉદયપ્રાપ્ત તિથિમાં જ થાય એમ જાણવું..૩-૮૨૬
- શ્રીદામર્ષિ ગણિત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: પારિત્રમાં “રામ એકાકી જ સિદ્ધ થયા” એમ કહ્યું. અને શત્રુંજય