________________
૨૧૪.
પક્ષ: ગાય વિગેરે જીવને છોડાવવાને માટે દ્રવ્યલિંગીનું દ્રવ્ય કામ આવી
શકે? કે નહિ? ઉત્તર:-જ્ઞાન વિગેરે સંબંધી તે દ્રવ્ય ન હોય, તો કામ આવી શકે છે.
નિષેધ જાણવામાં નથી. ૩-૮૧૭ પ્રશ્ન: વિશાલા નગરીમાં શ્રીમુનિસુવ્રતસ્વામીના સૂપને પડાવનાર જે કુલવાલક
મુનિ તે ભવ્ય છે? કે અભવ્ય? ઉત્તર:- આ ચોવીશીમાં ૭ અભવ્યો કહ્યા છે, તેથી કુલવાલક ભવ્ય સંભવે
છે. પરંતુ વ્યવહારથી ભારેકમ લાગે છે. નિશ્ચયથી તો કેવળી ભગવંત
જાણે.. ૩-૪૬૯-૮૧૮ll મ: યવન, માછીમાર વિગેરે શ્રાવકો બન્યા હોય, તેઓને તીર્થંકરની પ્રતિમા
પૂજવામાં લાભ થાય? કે નહિ? ઉત્તર:-જો શરીર અને વસ્ત્ર વિગેરેનું પવિત્રપણું હોય તો, પ્રતિમાપૂજનમાં
નિષેધ જાણેલો નથી, પરંતુ તેઓને પૂજન કરવામાં લાભ જ થાય,
એમ જાણેલ છે. ૩-૮૧૯ ખમ: શિષ્ય બરાબર ચારિત્ર પાળે નહિ, તો તેનું દૂષણ ગુરુને લાગે? કે
નહિ?
ઉત્તર:- જો ગુરુ મોહથી શિષ્યને નિવારે નહિ, તો ગુરુને તે પાપ લાગે
છે, અને જે પાપથી રોકવા મહેનત કરતા હોય તો ગુરને પાપ લાગતું
નથી. ૩-૮૨૦ાા પ્રશ્ન: સર્વસંસારીજીવો મરણ પામી પરલોકમાં જતાં સિદ્ધશિલાને ફરસે? કે
નહિ ? ઉત્તર-પરલોકજતાં સર્વજીવો સિદ્ધશિલાને ફરસે, તેવું જાણું નથી. કેમકે-શાસ્ત્રમાં
બે પ્રકારની પરલોક સંબંધી ગતિ કહી છે. એક ઋજુ, અને બીજી વક. તેમાં શુ એટલે સરગતિ અને વિક એટલે વાંકગતિ કરી છે. ૩-૮૨૧ : ચકીને તિમિસા ગુફાનું બારણું ઉઘાડતાં અગ્નિજ્વાળા નીકળે કે નહિ?
જે ન નીકળે તો કોણિકને કેમ નીકળી હતી? ઉત્તર:-બૂઢીપપન્નત્તિ વિગેરે શાસ્ત્રમાં કહ્યું છે કે-ચકવતનો સેનાપતિ પુરુષ
બારણાં ઉઘાડે છે, જ્વાલા નીકળતી નથી.” અને “કોણિક તો બારણું