________________
૨૦૪ પક્ષ: ચકીનો સુણસેનાપતિ તિમિસા ગુફાનાં બારણાં ઉઘાડતી વખતે કેટલી
ભૂમિ પાછો હઠીને ખોલે? ઉત્તર:-સેનાની બારણાની પૂજા કરીને પ્રહાર દેવા માટે સાત આઠ પગલા
પાછો હઠે છે, પણ “કપાટ ખોલવાના સમયે સેનાનીનો અભ્યરત્ન બાર યોજન પાછો હઠે છે” આવો જે પ્રોષ ચાલે છે, તે અનાગમિક છે. કેમકે આવથયક ટીપનમાં સેનાની સાત આઠ પગલા હઠે એમ
કહેલ છે. ૧૩-૭૬૭ પ્રશ્ન: તમામ ચક્રવર્તિઓને પોતાનાં રત્નો તુલ્ય પ્રમાણવાળાં હોય કે નહિ? ઉત્તર:-કેટલાકના મતે સર્વચકવતીઓને કેટલાક કાણિી વિગેરે રત્નો પ્રમાણઅંગુલથી
બનેલ માપવાળાં હોય-અને કેટલાંક રત્નો તો તત્કાલીન પુરષ વિગેરેના પ્રમાણને ઉચિત માનવાળાં હોય છે, અને બીજા કેટલાકના મતે તો તમામ રત્નો પણ તે તે કાલને ઉચિત પ્રમાણવાળાં હોય છે. એમ
બે બાબતો છે. ૩-૭૬૮. a: ખરતર, અંચલ વિગેરેને પ્રતિક્રમણ કરવાની પ્રેરણા કરાય છે, અને
ત્રણ વખત સામાયિક દંડક ઉચ્ચરાવાય છે, તે વ્યાજબી છે? કે
નહિ? ઉત્તર: તેઓને ઉદીરણા કરવી વ્યાજબી નથી. પણ જે પોતાની મેળે પ્રતિક્રમણ
કરે, અને પોસહ વિગેરે દંડક ત્રણવાર ઉચ્ચરે, તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અનુસાર અનુલ વિગેરે ગુણોનો સંભવ દેખાતો હોય તો ઉચ્ચરાવાય છે, કેમકે શાસ્ત્રમાં “સર્વની અનુશા અને સર્વનો નિષેધ પ્રવચનમાં નથી”
એમ કહેલ છે. તે ૩-૭૬૯ાા : ખરતરો મંડલીમાં બેસી પ્રતિક્રમણ કરે છે, તેણે કહેલું વંદિત્ત સૂત્ર
આપણા શ્રાવકોને અને તેણે કહેલ સ્તવન વિગેરે સાધુઓને કલ્પે? કે નહિ ? તેમજ ઉપવાસ વિગેરેમાં જેઓ કસેલિયાનું પાણી વાપરે
છે, તેઓને ઉપવાસ વિગેરેનું પચ્ચખાણ અપાય? કે નહિ? ઉત્તર-દવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉચિત હોય તે કરવું ૭૭૦ા. શ્ન: પ્રાસક એટલે નિર્જીવ પાણીનો સંખારો કાચા પાણીમાં નંખાય? કે
જો રખાય? ઉત્તર-પ્રાસુક પાણીનો સંખારો એકાંત કરી સચિત્ત પાણીમાં ન નંખાય,