________________
૧૨૬
અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી ઉપજે. આ પ્રકારે પંચસંગ્રહ ટીકા ૪૫મા પાને છે. આ અક્ષરો મુજબ ઉત્કટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી સંમૂર્ણિમ મનુષ્ય ઉપજ્યા પછી, કોઈ કાળે ૨૪ મુહૂર્તનો તદન ઉપજે નહિ તેવો વિરહકાળ આવે એમ સંભવે
છે. ૫૩- જા. પક્ષ: કોઈક એક જણે ચારિત્ર, બ્રહ્મચર્ય વિગેરે વ્રત ગ્રહણ કર્યું અને બીજાએ
“ભાંગી જશે” એ ભયથી લીધું નહિ. આ બેમાંથી કોણ લઘુકમ અને કોણ ભારે કમી કહેવાય ? આ વાત પાઠ પૂર્વક જણાવવા
કૃપા કરશો. ઉત્તર:-જેણે વ્રત લેતી વખતે શુભ પરિણામે કરી બોધિલાભ, દેવલોકનું
આયુષ્ય વિગેરે શુભ કર્મ બાંધી લીધું તે ગીતમસ્વામીજીએ પ્રતિબોધેલ હાલિકની પેઠે તેને લાભ થઈ ગયો. હવે કદાચ કર્મના વશથી તે વ્રત ભાંગી નાંખ્યું હોય, છતાં નિન્દા, ગહ કરી નંદિણની પેઠે શુદ્ધ પણ થઈ શકે છે. માટે તે અપેક્ષાએ તે લઘુકર્મી છે. અને જેણે ભંગના ભયથી લીધું જ નહિ, તે ભારે કર્યાં છે. કેમકે લેતી વખતે થવાવાળો લાભ તેને મળી શકતો નથી. બીજા પ્રકારે તો... वयभंगे गुरुदोसो, थेवस्सवि पालणा गुणकरी उ। गुरुलाघवं च नेअं, धम्ममि अओ उ आगारा ॥१॥
તમંગમાં મહાન દોષ થાય, થોડું પણ વતનું પાળવું ફાયદાકારક છે. અને ધર્મમાં ગુરલઘુપણું એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જે ઉચિત હોય, તે વિચારવું, આ માટે જ વ્રતોમાં આગારો મૂક્યા છે.”
એમ પ્રત્યાખ્યાન પંચાશકમાં કહ્યું. છે ૩-પા પ્રશ્ન: દહીં સાથે શીતલ ઓદન એકઠા કરી કરંબો કરેલ હોય, તે ત્રીજે આ દિવસે સાધુઓને ઘે? કે નહિ? ઉત્તર:-દહીં અને છાશ સાથે બીજા દિવસે અથવા ત્રીજા દિવસે બનાવેલ 55 કરબો ત્રીજો દિવસ સુધી સાધુઓને વહોરવો ધે છે, એમ પરંપરા : . છે. ૩-૪૬ પ્રો: ઉપધાનવાલાને પણાની ક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ, મુહપત્તિનું પડિલેહણ - ક્યાં વિના આલોયાણા લેવી વિગેરે કહ્યું? કે નહિ?
+
,.