________________
૧૫૨ નિષેધ ક્ય, અને કહ્યું કે “સર્વ ઠેકાણે આ ગણાય નહિ, પરંતુ કરણ પડે તો મંત્રાદિકની પેઠે ગણાય છે. કેમકે-ખંડિત નમસ્કાર ગણવામાં દૂષણ છે.” આ બાબતમાં અમારે તો પરમગુરનું વચન પ્રમાણ છે.
માટે ઉત્તર આપશો. ઉત્તર:–નવકારની આનુપૂર્વ-પાંચ પદની અથવા નવપદની પણ ગણાય
છે, એમ-શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં કહેલ છે, માટે આમાં કાંઈ વિચાર કરવો નહિ. અને મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં- અથવા जहुत्तविणओवहाणेणं पंचमंगलमहासुअक्खंधमहिजित्ता णं पुख्वाणुपुव्वीए पच्छाणुपुव्वीए अणाणुपुब्वीए सरवंजण जाव परिचिों काउणं- . “હે ભગવાન! બતાવ્યા મુજબ વિનય અને ઉપધાને કરી તે પંચમંગળ મહાગ્રુત કમ્પ-નવકારમંત્ર ભણીને પૂર્વનુપૂર્વીએ-પદ્યાનુપૂર્વીએ અને અનાનુપૂવીએ-સ્વર અને વ્યંજન-યાવતુ પરિચિત કરીને” એમ કહ્યું છે. યોગશાસ્ત્રના આઠમા પ્રકાશ વિગેરેમાં “એક અક્ષરે કરીને પણ સ્મરણ કરવું.” એમ બતાવ્યું છે. માટે આમાં કાંઇ પણ વિચાર કરવો નહિ. ૩-૫૫૩
પણ્ડિતથી કાન્તર્ષિ ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: ઉપધાનમાં પ્રવેશેલા શ્રાવક શ્રાવિકાને કલ્પસૂત્ર વાચનના પાંચ દિવસમાં
નીકળવું ? કે નહિ? ઉત્તર:-મોટા કારણ સિવાય તે પાંચ દિવસમાં ઉપધાનમાંથી નિકળાય નહિ,
જો કારણે નિકળી જવું પડે, તો આરંભનો ત્યાગ રાખે. ૩-૫૫૪ પ્રશ્ન: પારણાના દિવસે ઉપધાન વાચના કરવી ધે? કે નહિ? ઉત્તર:-પારણાને દિવસે પણ વાચના ધે છે, એમ જાણેલું છે. ૩-૫૫૫ પ્રશ્ન: પારણાના દિવસ પછી અનાર નીકળવું ઘે? કે નહિ? ઉત્તર:–નીકળવું કલ્યું નહિ. [આ ઉત્તર સાધુને આશ્રયીને સંભવે છે ૩-૫૫દા
: આપણો સંપૂર્ણ પ્રતિકમણનો વિધિ કયા મૂલસૂત્રમાં છે? ઉત્તર: આવશ્યક ટીકા અને આવશ્યક ચર્ણિ વિગેરેમાં કેટલોક વિધિ છે,
અને કેટલોક તો સામાચારી વિગેરેમાં છે. ૩-૫પકા