________________
૧૫૧ સંઘથણની સત્તા શા કારણથી રહેતી હશે? કેમકે- મોક્ષગમન તો પ્રથમ
સંઘયણથી થાય છે? ઉત્તર:-જે કે મોક્ષ પ્રાપ્તિ તો પહેલા સંઘાણથી થાય છે, તો પણ તેની પછીનાં સંઘયણોની માત્ર સત્તા રહે, તેમાં વાંધો શો? ૩-૫૪૭
પડિંતશ્રી વિદ્યાવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: ચૈત્ર અને આસો માસની અસક્ઝાયમાં જે તપ કર્યું હોય, તે તપ
રોહિણી વિગેરે તપોની આલોયણમાં વાળી શકાય? કે નહિ? ઉત્તર:–અસક્ઝાયમાં સાતમ, આઠમ અને નમે કરેલું તપ આલોયણમાં ગણી
શકાય નહિ, પણ તે દિવસોમાં રોહિણી વિગેરે આવ્યું હોય, તો તે તપ ચાલતા સંબદ્ધ તપમાં કામ લાગે છે, પણ સર્વ ઠેકાણે કામ
લાગે નહિ. ૩-૫૪૮૫ પ્રશ્નઃ સૂતવાળા ઘરે સાધુથી આહાર વહોરવા જવાય? કે નહિ? ઉત્તર:-જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ સુધી બ્રાહ્મણ વિગેરે ભિક્ષા
માટે ન જાય, તે દેશમાં સાધુઓએ તેટલા દિવસ સુધી આહાર માટે
ન જવું એમ વૃદ્ધ પુરુષોનો વ્યવહાર છે. આ ૩-૫૪૯ પ્રશ્ન: છત્તિ, મમત્તે વદ્દિન શોબ્લિનપુરિસે સવે--આ સૂત્રમાં
છત્તિ આ શબ્દને કઈ વિભક્તિ છે? ઉત્તર:-છમત્તિ-આ પદને પ્રથમા વિભક્તિ છે, એમ જણાય છે. ૩-૫૫વા પ્રશ્ન: વીશસ્થાનક વિગેરે તપોમાં મુહપત્તિ વિના દેવવંદન કરવું કલ્પે? કે
નહિ?
ઉત્તર:–મુખ્ય રીતિએ મુહપત્તિ સિવાય દેવવંદન કરવું કલ્યું નહિ. ૩-૫૫૧૫ પ્રશ્ન: રાયપાણીમાં મિનુ નામ પાવન પવિત્તિ-આ સૂત્રમાં સાત
શબ્દનો શો અર્થ છે? ઉત્તર:-ભિલુગા પાપશ્રમણો વસે છે. આમાં સમr શબ્દનો અર્થ પાખંડી વિશેષ
જણાય છે. ૩-૫પરા ખા: કેટલાક શ્રાવકો પહેલાં નવકાર સ્તોત્રની અવચરિમાં રહેલી પાંચ પદોની
આનુપૂર્વી ગણતા હતા, તેઓને કોઈક ઉપાધ્યાયો અને પંન્યાસોએ