________________
૨૦૦ પ્રશ્ન: મૃતદેવી અને ક્ષેત્રદેવીના કાઉસ્સગ્ગો કરવાનું ક્યા ગ્રંથમાં બતાવેલા
છે?
ઉત્તર:–આવશ્યકચૂર્ણિ અને પંચવસ્તુટીકા વિગેરે આગમ અને પ્રકરણોમાં
કહેલા છે. ૩-૭૪૯ પશ: શ્રાવકોને પૂજા વખતે આઠપડો મુખકોશ બાંધવો કહ્યો છે, તે કઈ
રીતિએ બંધાય? જે પૂજા કરનારને ધોતીયું અને ખેસ હોય, તો ખેસનો મુખકોશ બાંધી શકાતો નથી, જો ત્રીજું વસ્ત્ર હોય, તો તેનાથી મુખ કોશ કરવો બની શકે. માટે ત્રીજા વસ્ત્રો બંધાય? કે ઉત્તરાયણનો
જ બંધાય? ઉત્તર:-પૂજા વખતે મુખકોશન બંધ ઉત્તરાયણે કરી શ્રાવકોએ કરવો, પણ
ત્રીજા વચ્ચે કરીને નહિ. કેમકે-શ્રાદ્ધવિધિમાં પૂજા વખતે શ્રાવકોને બે જ વસ્ત્ર-ધોતીયું અને ઉત્તરાયણ રાખવાના કહ્યા છે, અને શ્રાવિકાને કંચુકી સહિત ત્રણ કહ્યા છે. અધિક કહ્યા નથી, માટે ઉત્તરાયણ પણ પૂજાને યોગ્ય થાય તેવું રાખવું, તેથી કાંઇ અશક્યતા રહેશે નહિ. I ૩-૭૫૦
પષ્ઠિતશ્રી સત્યસૌભાગ્યગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં સ્તુતિઓ અક્ષરોએ કરી મોટી કહેવાય, પણ નાની
ન કહેવાય આ રૂઢિ સત્ય છે? કે અસત્ય છે? ઉત્તર:-ઉત્કૃષ્ટ ચૈિત્યવંદનમાં અક્ષરોએ મોટી જ સ્તુતિઓ કહેવી, એ પરંપરા
છે. તેથી રૂઢિ સત્યજ જણાય છે. અને પરંપરાનું મૂળ તો ગમો, वर्धमानाय न मायामा ताओ अ थुईओ एगसिलोगादिवड्दतिआओ પવનઉલી વા તબ વા વતેજ તિક્સિ ડિr “અને તે
સ્તુતિઓ એક શ્લોક વિગેરેથી વધતી, અથવા પદઅક્ષરોએ કરી વધતી, અથવા વધતા એવા સ્વરે કરી ત્રણ સ્તુતિઓ કહીને “આવો આવશ્યકચૂર્ણિનો
પાઠ જોવાથી સંભવે છે. ૩-૭૫૧ શ્ન: પફખીમાં ભુવનદેવીના સ્મરણના કાઉસ્સગ્ન પછી નાળિપુતાનાં
સ્તુતિ શ્રાવિકાઓ પણ બોલે? કે નહિ? ઉત્તર:-પફખી પ્રતિક્રમણમાં જ્ઞાનાદિ સ્તુતિ શ્રાવિકાઓથી અને સાધ્વીઓથી
પણ કહેવાય છે. ૩-૭૫૨