________________
૧૬૫
ઉત્તર:-માનુષોત્તર સન્મુખ જતી નદીનું પાણી પુષ્કરવાર સમુદ્રમાં વિસામો
લે છે, એમ ઠાણાંગ વિગેરેની ટીકામાં બતાવ્યું છે. ૩-૬૧૨ : અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવતી વખતે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા શ્રાવકો
પવિત્ર થઈ ઉભા રહી શકે? ઉત્તર:–જાન્યથી આઠ અને ઉત્કૃષ્ટથી ઈચ્છા મુજબ. ૩-૬૧૩ પ્રશ્ન: જિનાલય વિગેરેમાં અષ્ટોત્તરી સ્નાત્ર ભણાતું હોય, ત્યારે શ્રાવિકાઓ જેવા,
ગાવા અને દર્શન માટે આવે? કે નહિ? ઉત્તર:–ગાવા વિગેરે માટે શ્રાવિકાઓ આવે છે, કેમકે-અષ્ટોત્તરી વિધિમાં તેમ
લખેલ છે. ૩૬૧૪ પ્રશ્ન: કોઈ શ્રાવકને બાર વત સંબંધી ચીપદી વિગેરે જેડકળા કરીને આપી
હોય, તેની અંદર પ્રથમવત વિગેરે અધિકારવિશેષમાં ઉપધિ મુહપત્તિ પડિલેહ્યા બાદ સક્ઝાય કરતી વખતે કોઈને પણ બોલવાને ઘે?
કે નહિ? ઉત્તર:-પડિલેહણ-સ્વાધ્યાયના સમયે પાંચ ગાથા વિગેરે બોલવાને કહ્યું
છે. ૩-૬૧૫ા. ધ: ચંપા વિગેરેના કુલથી વાસિત કરેલું પાણી સકલ લીલોતરીના પચ્ચકખાણવાળા
શ્રાવકને પીવું કલ્પે? કે નહિ? ઉત્તર-પચ્ચખાણવાળાને તે પાણી પીવું કહ્યું છે. ૩-૬૧૬ો. પ્રશ્ન:ચૌમાસીની અઠ્ઠાઈ ચૌદશ સુધી ગણવી કે પુનમ સુધી ગણવી? ઉત્તર: ચૌમાસીની અફાઈ હમણાં ચૌદશ સુધી ગણાય છે. અને પૂનમ
તો પર્વ તિથિ તરીકે આરાધવી જ જોઈએ..૩-૬૧૭ પ્રઃ ચૈત્ર-આસો માસની અઠ્ઠાઈમાં પૂનમ ગણાય કે નહિ? ઉત્તર-તે બન્નેય અઠ્ઠાઈમાં પૂનમ ગણાય છે. ૩-૬૧૮ ya: a ચૂડલો યુથ કદિ મિટ્ટા
इल्ली मंकुण जुआ खुडही जूआ य गद्दहिया ॥१॥ આરાધન પતાકાની ગાથામાં ચુડેલીને તેઈદ્રિયમાં કહી છે, અને જીવ વિચારમાં માફવા પદે કરી ચુડેલ અર્થ બેઈંદ્રિયની ગાથામાં કરાય