________________
૧૮૫ અને પોસાતી એકાસણું કરે તેમાં ભોજન કરે છે, તો તે ભોજન કરવાનો
પાઠ કયા ગ્રંથમાં છે? ઉત્તર:-પોસાતીને ભોજન કરવાનો પાઠ પંચાસણૂર્ણિમાં અને
શ્રાદ્ધપ્રતિકમણચર્ણિ વિગેરેમાં સ્પષ્ટ છે. ૩-૬૮૬ પ્રશ્ન: વાદ્યકૃમિસળસુ છf વિપુof ઈ આ સૂયગડાંગસૂત્રના
વાક્યની ટીકામાં ઉટિક શબ્દ કરી કલ્યાણતિથિઓ કહી છે, અને પૌમાસી શબ્દ કરી ત્રણ ચોમાસીની પૂનમો કહી છે અને રાયપસણીયટીકામાં તો ઉપિટક શબ્દ કરી અમાવાસ્યા અને પર્ણમાસી
શબ્દ કરી તમામ પૂનમો કહી છે. તો આવો અર્થભેદ કેમ છે? ઉત્તર:-સૂયગડાંગટીકા અને રાયપણીયટીકાનું વ્યાખ્યાન ચરિતાનુવાદ બતાવવા
પુરતું છે. માટે તે વસ્તુનું સાધક અગર બાધક થતું નથી. પણ ભગવતીટીકા અને યોગશાસટીકા વિગેરેમાં તો ચાર૫ર્થીના અધિકારમાં ઉદિઠ શબ્દ કરી સામાન્યથી પૂર્ણિમા અને અમાવસ્યા કહેલી છે. તેથી આમાં શ્રાવકોને
તે બન્નેય જાણવી..૩-૬૮૭ મ: સિદ્ધાંતમાં વિપુછ પોલ પમાને આ પાઠની ટીકામાં “સંપૂર્ણ
અહોરાત્રિ” એવી વ્યાખ્યા કરેલી છે. તેથી ફક્ત દિવસનો જ પોસહ
કરવાનો પાઠ ક્યાં છે? ઉત્તર:–ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં મારે સારા સંપાછું
આ ગાથાની ટીકા અનુસાર સંપૂર્ણ પોસહનું કરવું પ્રાયિક જાણવું ૩-૬૮૮ પ્રશ્ન: પોસાતીશ્રાવક પટ્ટમાં તથા પાટીઆમાં ચિતરેલી પ્રતિમાની વાસક્ષેપે પૂજા
કરી શકે? કે નહિ? ઉત્તર:-પોસાતી કારણ સિવાય પટ્ટાદિકની પૂજા ન કરી શકે, એમ
જાણવું. ૩-૬૮૯ પ્રશ્ન: કર્મગ્રંથની ટીકામાં “જાતિસ્મરણ પણ અતીત સંખ્યાતા ભવ જાણવારૂપ
મતિ જ્ઞાનનો જ ભેદ છે” એમ કહ્યું. અને पुव्वभवा सो पिच्छइ, इक्कं दो तिन्नि जाव नवर्ग वा। उवरि तस्स अविसओ, सहावओ जाइसरणस्स॥ તે જાતિ સ્મરણવાળો પૂર્વભવો એક, બે, ત્રણ, યાવત્ નવ ભવોને
સિન પ્રશ્ન-૨૪]