________________
૧૮૮ ઉત્તર:–અશોક વિગેરે વૃક્ષોને જીવાભિગમટીકા વિગેરેમાં પાંચ વણવાળાં બતાવ્યાં
છે, પણ ફુલોને પાંચવર્ણવાળાં બતાવ્યાં નથી, તેથી વૃક્ષો અનુસાર ફુલો
પણ જાણવાં. . ૩-૬૯૬ II પ્રશ્ન: સજઝાય સંદિસાવું, ઉપાધિ સંદિસાવું, ઈત્યાદિક આદેશમાં સંદિસાવું
શબ્દનો શો અર્થ? ઉત્તર:– સંદિસાવું શબ્દનો અર્થ આ પ્રમાણે છે:- કનૈયોનિ-માયાનિ,
અર્થાત “સજઝાય કરવાનો અને ઉપધિ પડિલેહણ કરવાનો આદેશ માગું
છું. . ૩-૬૯૭ | પ્રશ્ન: વર્તમાન ચોવીશ તીર્થકરોના પ૩મામ વાલપુના . રાતા વગેરે રંગો
શું શરીરોમાં દેખાય છે? કે ધ્યાન વિગેરે માટે તેવી કલ્પના કરેલ
છે? ઉત્તર:-આ ગાથામાં બતાવેલ રંગો તીર્થકરોના શરીરોમાં હોય છે, એમ
જાણવું ૩-૬૯૮ પ્રશ્ન: ભરત ઐરવત સિવાયના તીર્થકરોને કેવા રંગો હોય? ઉત્તર:-પાંચ રંગોમાંથી કોઈપણ રંગ હોય એમ જાણવું. આમાં પણ શરીરમાં
તેવો વર્ણ હોય, તે જ હેતુ છે. આ ૩-૬૯૯ II પ્રશ્ન: શ્રીવજસ્વામી પટવિદ્યાએ કરી સંઘને સુકાળવાળા દેશમાં લઈ ગયા
તે ચતુર્વિધ સંઘ જાણવો કે સાધુ-સાધ્વી સમુદાય જાણવો? અને પટ્ટવિદ્યાનું
સ્વરૂપ શું? ઉત્તર:-પરિશિષ્ટપર્વ વિગેરેમાં કહેલ વજસ્વામીના સંબંધ અનુસારે ચતુર્વિધ સંઘ
મનાય છે. પણ સાધુ-સાધ્વી રૂપ મનાતો નથી. અને ચકવર્તીના રત્નની પેઠે. વિદ્યાએ કરી જે વિસ્તારવાળો પટ્ટ થઈ જાય, તે પટ્ટવિદ્યા
જાણવી. ૧૩-૭છો પ્રશ્ન: દેવો પોતાના મૂળ શરીર કોઈ વખત અહીં આવે? કે નહિ ? ઉત્તર-સંગમ દેવની હકીકત વિગેરે અનુસાર કોઈ વખત દેવો મૂળ શરીર
અહીં આવે છે, એમ જણાય છે. ૩-૭૦૧ II પ્રશ્ન: વંદિત્તની સંજ-GI. આ ગાથાની ટીકામાં ૭૯ મિથ્યાત્વનાં સ્થાનકોમાં
૬૬મા સ્થાને સર્વનાપુ વા તાકૂપવાસતિની “સર્વ અગીયારસોમાં ઉપવાસ