________________
૧૫૯
વિગેરે, અને ભાવથી શુભ ઉપયોગ વિગેરે શુદ્ધિ દીક્ષા વિગેરેમાં
જેવી..૩-૫૮૬ પ્રશ્ન: આસોમાસના અસક્ઝાયના દિવસોમાં જે સિદ્ધાન્તની પાંચ ગાથા ભણી
શક્તો હોય, તેને તે ગાથાઓ ભાણવી ઘે? કે નહિ? ઉત્તર:–અસઝાયના દિવસોમાં સિદ્ધાંતની એકાદિ ગાથા પણ ગોખવી કલ્પ
નહિ.૩-૫૮૭ પ્રશ્ન: આવશ્યક બૃહત ટીકા અને સૂપડાંગસૂત્ર ટીકામાં
काले प्रसुप्तस्य जनार्दनस्य, मेघान्धकारास च शर्वरीषु। મિથ્યા ન નાગરિ વિનેગે, તે પ્રત્યય કે પ્રથમ પુiારા આ
શ્લોકના ત્રણ પાદના પ્રથમ અક્ષરોએ કરી હાનિ એ ક્રિયાપદ છે,
તે કેવી રીતે સિદ્ધ થાય? ઉત્તર:-તે કાવ્યમાં શામિ એ ક્રિયાપદ પ્રાકૃત ભાષાએ સિદ્ધ થાય છે. ૩-૫૮૮ પ્રશ્ન: શ્રી વિજયદાન સૂરીશ્વરજીએ બનાવેલ સાત બોલમાં ઉત્કટ ઉસૂત્ર
ભાષીનું ધર્મકત્ય અનુમોદવા લાયક નથી એમ કહ્યું છે, તેમાં ઉટ
ઉસૂત્ર ભાષી એ શબ્દ કરી અહીં શું કહેવાય છે? ઉત્તર:-ઉત્કટ અને અનુક્ટ શબ્દના અર્થ બાબતમાં કચપચપણું દૂર કરવા
માટે જ બાર બોલમાં બીજે બોલ લખેલો છે, માટે તે મુજબ સર્વ
જાણવું..૩-૫૮૯ પ્રશ્ન: પોસહ પાર્યો હોય, અને સામાયિક પારવા માટે મુહપત્તિ પડિલેહવાઈ
રહી હોય, તે વખતે પંચેન્દ્રિયની આડ પડે, તો પોસહ પારવાની
કિયા ફરી કરવી? કે નહિ? ઉત્તરઃ–પોસહ પારવાની ક્રિયા કરી કરી પોસહ પારવો જોઈએ. ૩-૫૯Oા પ્રશ્ન: ગિિ વોિ ઈત્યાદિ ગાથાની ઉપદેશ માલાની ટીકામાં કહ્યું કે,
છંદકુમાર પાંચસોના પરિવારવાળો સંસારથી નીકલ્યો.” અને રાષિમંડલમાં
તો પાયા એટલે ૪૯૯ કહ્યા છે. તો તે કેવી રીતે છે? ઉત્તર:–ઉપદેશમાલા ટીકામાં દિક્ષાના અધિકારમાં પાંચસોનો પરિવાર કહેલો
છે, અને ઋષિમંડલમાં તો મોક્ષના અધિકારમાં ૪૯૯ કહ્યા છે. માટે કાંઈ વિરોધ નથી. ૩-૫૯૧II