________________
૧૩૨
જરૂર નથી, એમ વિચારી લેવું. ૫૩-૪૬૫ા
\
પ્રશ્ન: બે ચૈત્ર મહિના હોય, તો કલ્યાણક તિથિનો તપ પહેલામાં કરાય ? કે બીજામાં?
ઉત્તર:— ચૈત્ર માસનો ક્લ્યાણક તપ પ્રથમ ચૈત્ર વદથી બીજા ચૈત્ર શુદ સુધી તાતપાદ શ્રી વિહીરસૂરીશ્વરજી મહારાજ કરાવતા એમ જાણવામાં છે, તેથી તે જ પ્રમાણે કરવો. નહિંતર તો ભાદરવાની વૃદ્ધિમાં માસક્ષમણ વિગેરે તપો ક્યાં કરાય ? ।।૩-૪૬૬॥
-
પ્રશ્ન: –નીપત્ત્તિમત્તારૂં ગડડ આ પાઠમાં લોંકાઓ નીચ શબ્દે કરી સર્વે નીચકુલો એવો અર્થ બોલે છે, તો આનો સત્ય અર્થ શો છે? ઉત્તર :— ગીતાનિ : રકિનાનિ “વુમ્ભાનિઋદ્ધિમત્યુતાનિ નીચ કુલો એટલે દરિદ્રકુલો અને ઉચ્ચકુલો એટલે ઋદ્ધિમાન કુલો. આવી વ્યાખ્યા દશવૈકાલિક ટીકા વિગેરેમાં કરેલી છે, તેથી નીચલો એટલે દરિદ્રલો જાણવા, પણ નિંદનીયલો નહિ જાણવા, તેથીજ દશવૈકાલિકમાં પણ પડિવુવુાં ન વિસે નિષેધ કરેલ-"નિંદનીય કુલમાં આહાર પાણી માટે પેસે નહિ,” ઈત્યાદિક બતાવ્યું છે, તે ઘટી શકે છે. ૫૩-૪૬ના પ્રશ્ન: સમુદાની ભિક્ષા કહી છે, તેનો શો અર્થ ?
ત્તમાયમ
ઉત્તર: તન્નાવર-ધનાવાયા कुलं चरेत् सा समुदानी મિક્ષોઅંતે-ધનની અપેક્ષાએ ઉત્તમ અને અધમ કુલમાં ભિક્ષા માટે ફરે, તે સમુદાની ભિક્ષા કહેવાય છે, એમ દશવૈકાલિક પિંડેષણા અધ્યયનની ટીકા વિગેરેમાં કહ્યું છે. ૩-૪૬૮
-
પ્રશ્ન: પોસાતીએ પહોર અથવા દોઢ પહોર દિવસ ચડે ત્યારે દેરાસર જઈ દેવ વાંદી લીધા હોય, તેને કાલવેળા વખતે ફરી દેવવંદન કરવું પડે? કે નહિ ?
ઉત્તર :—જેણે અકાળે દેવ વાંઘા, તેને કાલવેળાએ ફરી વાંદવા જોઈએ. કેમકે કાલવેળાનું કાર્ય કાલવેળાએજ કરવું જોઈએ. પરંપરાએ પણ તેમન દેખાય છે. ૩-૪૬૯
પંડિતશ્રી દેવવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો.
YA: : શિષ્યને દશવૈકાલિકના યોગ પૂર્ણ થયા હોય,અને વડીદીક્ષા થઈ ન