________________
૧૩૫
: સર્વકાલે દરેકે દરેક ઈકો સમકિતીજ હોય? કે કોઈ કાળે મિથ્યાષ્ટિ
પણ હોય? ઉત્તર-દરેકે દરેક છો સર્વદા સમકિતી જ સંભવે છે, પણ મિશ્રાદષ્ટિ
હોતા નથી. કારણકે-નિર્વાણ લ્યાણક વિગેરેમાં નિરાકે પુનઃ “આનંદરહિત અને આંસુએ કરી પૂર્ણ નેત્રવાળા-” ઈત્યાદિક ભક્તિસૂચક તેઓના વિશેષણો સૂત્રમાં જોવામાં આવે છે. ૩-૪૮૧ : પંચમી તપ ઉચ્ચર્યું હોય, તેને છકીયા ઉપધાનમાં છઠે દિવસે પાંચમ
આવી હોય, તો તે દિવસે પાંચમનો ઉપવાસ કરી સાતમા દિવસે
આયંબિલ કરે, તો ચાલે? કે છઠ કરવો જોઈએ? ઉત્તર:-છકીયા ઉપધાનમાં સાતમે દિવસે અવશ્ય ઉપવાસ કરવો પડે છે,
તેથી પાંચમે પાંચમનો ઉપવાસ અને છઠ્ઠને દિવસે છકીયાનો છેલ્લો ઉપવાસ. આ બે મળી છઠ્ઠ તપ કરવો. શક્તિ ન હોય, તેણે છકીયામાં પેસતાં
પહેલાં બરાબર દિવસ તપાસી પેસવું જોઈએ. ૩-૪૮૨ા પ્રશ્ન: જે નક્ષત્રોના બે, ત્રણ વિગેરે તારાઓ છે, તે તારાઓમાં દરેકના
વિમાનવાહક દેવો હોય? કે એક તારામાં હોય? ઉત્તર:-કેટલાક નક્ષત્રોમાં જે કે ઘણા તારાઓ કહ્યા છે, તો પણ જે
જે નક્ષત્રના મૂળ વિમાન છે, તેને ઉપાડનાર ચાર હજાર દેવો છે, અને તારારૂપ વિમાનમાં તો દરેકને બે હજાર દેવો વિમાન ઉપાડનાર
હોય છે, એમ સંગ્રહાણી ટીકા વિગેરે અનુસાર સંભવે છે. ૩-૪૮૩ પ્રશ્ન: ધ્યાન રૂપી હોય? કે અરૂપી હોય? ઉત્તર:- ધ્યાન અરૂપી હોય છે, કેમકે તે આત્મપરિણામ રૂપે છે. ૩-૪૮૪ પ્રશ્ન: સમકિતી દેવો એક સમયમાં કેટલા અવે? ઉત્તર:-સમકિતી દેવો આગમ અનુસાર ઉત્કૃષ્ટથી એક સમયમાં સંખ્યાતા
જ અવે, એમ સંભવે છે. કેમકે તે દેવો અવી મનુષ્યમાં જ ઉપજે
એમ કહ્યું છે. અને મનુષ્ય સંખ્યાતા જ છે. ૩-૪૮૫ પ્રશ્ન: પ્રથમ દિવસે એક ઉપવાસ કર્યો અને બીજે દિવસે બીજે કર્યો
આ પ્રમાણે કરેલો છ8 આલોચનામાં ગણાય? કે નહિ? તેમજ પહોર
પછી પચ્ચકખેલો ઉપવાસ આલોયણમાં ગણાય? કે નહિ? ઉત્તર – જોકે એકી સાથે કરેલો છઠ્ઠ અને કાલલામાં કરેલો ઉપવાસ બહુ
લદાયી થાય છે. તો પણ કકડે કકડે કરેલ છઠ્ઠ તપ વિગેરે, અને