________________
૧૩૮
પર્મદાની રચના થાય ? કે જુદી રીતે થાય ?
ઉત્તર:— શ્રી મલ્લિનાથ ભગવાનના સમવસરણમાં બારે પર્ષદાની રચના સર્વ જિનેશ્વરોની પેઠે થાય છે, પરંતુ વૈયાવચ્ચ કાર્ય સાધ્વીઓ કરે છે. ૩-૪૯૭ ॥
પ્રશ્ન: સીમન્ત્રાર્ રાષ્ટ્ર સોમપત્તીદ્ નસ નુંના दाउ नागसिरीए, उवज्जिओऽणंतसंसारो ॥ १ ॥
बायर
“અતીત કાળમાં ચંપાનગરીમાં સોમની સ્ત્રી નાગશ્રીએ જેને કડવું તુંબડું વહોરાવીને અનંત સંસાર ઉપાર્જન કર્યો.” આ પ્રમાણે ઋષિમંડલ સૂત્રમાં છે, અને શાતા સૂત્રમાં “કુશિષ્ય શતકની પેઠે સંસાર ઉપાર્જન કર્યો?' એમ કહેલ છે, અને દ્રૌપદી અધ્યયનમાં તો-“વ - पुढविकाइ - यत्ताइसु अणेग વ્રુત્તો-” ખર બાદર પૃથ્વીકાય વિગેરેપણામાં લાખો વાર ખુંચ્યો આ પ્રમાણે કહ્યું છે, તેથી દ્રૌપદી અને કુશિષ્યને સંખ્યાતો ? અસંખ્યાતો ? કે અનન્ત સંસાર થયો? જો અનન્ત થયો એમ કહો, તો તે નિગોદ વિના સંભવે નહિ, તેથી અક્ષરો મુજબ સ્પષ્ટ ઉત્તર આપવા કૃપા કરશો.
सय
सहस्स
-
-
-
-
ઉત્તર :— દ્રૌપદી અને કુશિષ્યને અનંતસંસાર થયો, એમ જણાય છે, અને દ્રૌપદી અધિકારમાં વાપરવુવીત્યાવિ-કહ્યું છે, તે ઉપલક્ષણ વાક્ય જાણવું. ॥ ૩-૪૯૮ ॥
પ્રશ્ન: અધિક માસમાં કલ્યાણક તપ-પહેલામાં કરવું? કે બીજામાં કરવું? કેટલાક પર પક્ષીઓ કહે છે કે-“પહેલા શ્રાવણ કૃષ્ણપક્ષમાં અને બીજા શ્રાવણ સુદ પક્ષમાં કરાય, તે સાચું છે? કે જુઠું?
ઉત્તર :— અધિક માસ આવે ત્યારે વધેલા માસને છોડીને કલ્યાણક તપ કરવું, તે યુક્તિસર છે. ૫૩-૪૯૯ ॥
પ્રશ્ન: જેમ આહારમાં સો હાથ ઉપરથી દાતા લાવે, તો તે આહાર અભ્યાત દોષવાળો બને છે, તેમ વસ્ત્ર વિગેરેમાં તે દોષ ગણવો કે નહિ ?
Ju
પ્રશ્ન: પવ્વાવિનો મુદ્દથી અન્નાર્ નવલ-લિન્ન-નામાણી पव्वावणानिसेहो, तओ परं साहुणीवग्गे ॥ १ ॥
-
ઉત્તર :— “આ× તુોર્સ હત્યસાતો ઘરે ૩ તિત્રિ તદ્દિ” “ઉત્કૃષ્ટથી સો હાથ છેટેથી ઘરમાં લાવે તે આચીર્ણ છે” આ પ્રમાણેની પિંડવિશુદ્ધિ વિગેરેની ગાથા મુજબ વસ એષણામાં પણ જાણવું. જે આહાર સંબંધી દોષો છે, તે જ દોષો વસ્ત્ર સંબંધી છે ॥ ૩-૫૦૦॥