________________
૧૫
ઉપર ભવનપતિઓની અને વ્યન્તોની રાજધાનીઓ અને પ્રાસાદો છે,
તેમ આ પણ છે. ૩-૫૨૨ પ્રશ્ન: જ્યેષ્ઠ ગણધર કે કોઈ બીજા ગણધર તીર્થ સ્થાપ્યું તે દિવસેજ તીર્થંકરનું
વ્યાખ્યાન પૂરું થયા બાદ વ્યાખ્યાન કરે ? કે સર્વ કાલ ભગવાનના
વ્યાખ્યાન પછી એક મુહૂર્ત વ્યાખ્યાન કરે? ઉત્તર-વડા અથવા કોઈ પણ બીજા ગણધર મહારાજા સર્વ કાલમાં બીજી
પોરિસીએ વ્યાખ્યાન કરે છે, તેવા અક્ષરો આવશ્યક ટીકા વિગેરેમાં છે. એથી તીર્થસ્થાપનના દિવસે જ એક મુહૂર્ત સુધી વ્યાખ્યાન કરે, એમ
નથી, પણ સર્વદા કરે છે. ૩-૫૨૩ાા પ્રશ્ન: શ્રી વર્ધમાન સ્વામીને પહેલા સમોસરણમાં સાલવૃક્ષ ઉપર હતું? કે
સર્વ કાલ પણ સાથે ચાલ્યું હતું? ઉત્તર:–“જ્યાં ભગવાન ઉભા રહે, અને જ્યાં ભગવાન બેસે, ત્યાં દેવ
અશોક વૃક્ષ વિકર્ષે છે,” એમ સમવાયાંગ વિગેરે સૂત્રનો અભિપ્રાય છે, તેથી તેના ઉપર રહેનાર સાલવૃક્ષની પણ તે જ પ્રકારે સંભાવના થાય છે, પણ સાથે ચાલે કે પ્રથમ સમોસરણમાંજ કરે તેમ કહ્યું
નથી. ૩-૫૪ પક્ષ: નાના પંન્યાસોને પર્યાયથી મોટા ગણીઓ સામણા ન કરે, એ રીતે
તો દેખાય છે, પણ ભોજનમંડલીનો આદેશ, પ્રતિકમણ મંડલીનો આદેશ અને પ્રતિક્રમણમાં ગમણાગમણે આલોવવાનો આદેશ માંગવો જોઈએ? કે નહિ ? અને નાના પંન્યાસો પાસે વૃદ્ધ ગણીઓને પ્રતિકમણાદિક
કરવું કહ્યું? કે નહિ? ઉત્તર:- ગણીઓને નાના પંન્યાસોની પાસે સામણાદિક સર્વ શાસ્ત્રાનુસાર
કરવું કલ્પનીય છે, એમ જણાય છે. પણ હાલમાં વ્યવહાર મુજબ તો ખામાણાદિક કરતા નથી. મંડલીના આદેશ કેટલાક માગે છે, અને કેટલાક નથી માગતા. તેથી આ બાબતમાં આગ્રહ કરવો નહિ. ૩-૫૨૫
પડિત શ્રીરત્નહર્ષ ગણિત પ્રશ્નોત્તરો પ્રણ: બીજે ગામ ગયેલો શ્રાવક શ્રુતદેવી અને ભુવનદેવીમાંથી કયો કાઉસ્સગ્ન
ઉત્તર-પફખી, ચોમાસી, અને સંવર્ચ્યુરી વિના અન્ય દિવસે અન્ય સ્થાને
સિન પ્રશ્ન-૧૯]