________________
૧૨૪ તે સત્ય છે? કે અસત્ય? ઉત્તર: –તમોએ જણાવેલ પાંચ કાલિકાચાર્યો સત્ય હોય એમ ભાસમાન
થાય છે. પરંતુ તેનો નિર્ણય તો, તે ગ્રંથો જોયા બાદ જ જણાવવામાં
આવશે. ૩-૪૩લા પછo: કાલિકયોગની ક્રિયામાં સાધ્વીઓને શ્રાવકે વાંદણા દેવરાવ્યા હોય, તો 1 સુઝે? કે નહિ? ઉત્તર:-કાલિક્યોગની ક્રિયામાં કારણ પ્રસંગે સાધ્વીઓને શ્રાવક વાંદણા દેવરાવે,
તો સુઝે છે, એમ વૃદ્ધ પુરુષો કહે છે. ૩-જવા પ્રશ્ન: દહીં સોળ પહોર પછી અભક્ષ્ય થાય? કે બાર પહોર પછી? તે
વ્યક્ત જણાવવા કૃપા કરશો? ઉત્તર:-ગામોરવૃત્તિ, દિલ પુષિતોને ધ્યતિપાતીd, વયિતાને च वर्जयेत् ॥१॥ इति योगशास्त्रतृतीयप्रकाशे
આની લેશમાત્ર વ્યાખ્યા બતાવે છે. આ શાસનમાં આ મર્યાદા છે કે કેટલાક પદાર્થો હેતુથી સિદ્ધ થઈ શકે છે, અને કેટલાક જૂનાગમથી સિદ્ધ થાય છે. જે હેતુગમ્ય પદાર્થો હોય, તે પ્રવચનવેદીઓએ હેતુથી પ્રતિપાદન કરવા, પણ જે આગમગમ હોય તેમાં હેતુ અને સુગમ્યમાં આગમમા કરી બતાવનાર જિનાજ્ઞાનો વિરાધક બને છે. માટે કાચા ગોરસ સંયોગે કઠોળ વિગેરેમાં જે જીવોનું ઉપજવું થાય છે, તે હેતુવિષયક પદાર્થ નથી, પણ આગમગમ્યજ પદાર્થ છે, તે બતાવે છે. કાચા ગોરસના સંયોગવાળું કઠોળ, રાત્રિવાસી ભાત, બે દિવસનું દહીં અને કોહાઈ ગયેલું ભોજન તેમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે કેવલી ભગવંતે દેખેલા છે. માટે કાચા ગોરસ સાથે કઠોળ વિગેરે ભોજનનો ત્યાગ કરવો. કેમકે તેવું ભોજન કરવાથી જીવહિંસા દોષ થાય છે.” દ્રિતયાતીત આ પદનો શો અર્થ? બે દિવસ થઈ જાય, તો અભક્ષ્ય થાય. દિવસ શબ્દ લીધેલ છે, તેથી રાત્રિનું ગ્રહણ થઈ જાય છે જ. જેમ ૩૦ દિવસે એક માસ,પંદર દિવસે પખવાડીયું થાય તેમાં રાત્રિ આવી જાય, તેમ અહીં પણ સમજવું. તેથી બે રાત્રિ પસાર થાય ત્યારે તે બાર વિગેરે પહોર પછી, દહીં અભક્ષ્ય છે. પણ જ્યારે પહેલે દિવસે પ્રભાતે મેળવ્યું હોય તો, સોલ પહોર પછી પણ અભક્ષ્ય થાય છે. પરંતુ સોલ પહોરનો