________________
૧૨૨
ઉત્તર:--કેવળીઓને સુધા તુષા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા શખ્યા વધ રોગ, તણસ્પર્શ અને મલ એમ ૧૧ પરિસતો હોય છે” એમ ભગવતી આઠમું શતક નવમા ઉદેશામાં કહ્યું છે. ૩-૪૩૪ પણ: અનુત્તર વિમાનમાં ગયેલ જીવ કેટલા ભવો કરે? ઉત્તર:- વિજયાદિક ચાર વિમાનમાં ઉત્કૃષ્ટથી બે વખત આવે, અને સર્વાર્થસિદ્ધમાં
એક વખત આવે એમ જીવાભિગમ ટીકામાં કહ્યું, અને વિનયવિવું વિમા એમ તત્ત્વાર્થ ચોથા અધ્યાયમાં કહ્યું, અને સર્વાર્થસિદ્ધ વિમાનથી આવેલો જીવ અનન્તર ભવમાં સિદ્ધ થાય છે જ. વિજયાદિક ચારમાં ગયેલો જીવ મનુષ્યમાં જ આવે, અને જઘન્યથી એક અથવા બે ભવ કરે, અને ઉત્કૃષ્ટથી ૨૪ ભવ કરે, તેમાં- નરભવ આઠ, દેવભવ આઠ, અને ફરી નરભવ આઠ પછીથી સિદ્ધ થાય છે જ, વિજ્યાદિકમાં બે વખત ઉપજ્યો હોય, તેની નિયમથી અનન્તર ભવમાં સિદ્ધિ થાય છે જ, એમ પ્રઘોષ છે. અને પન્નવાણામાં બતાવ્યું છે કે વિજ્યાદિક
ચારમાં ગયેલ જીવ સંખ્યાતા ભવ કરે છે. તે ૩-૪૩૫ . પ્રા: વિષકુમાર એક થયા છે? કે બે થયા છે? ઉત્તર-વાસુપૂજ્ય સ્વામીના તીર્થમાં નમુચિએ કરેલો ઉપદ્રવ દૂર કરનાર
પ્રથમ વિણકુમાર થયા, અને બીજા શાન્તિનાથ ભગવાનના તીર્થમાં થયા, એમ ઉત્તરાધ્યયન સૂત્રની ચૌદ હજારી ટીકામાં કહ્યું છે, તે
જાણવું. ૩-૪૩૬ પ્રમ: શ્રી, હી વિગેરે છ દેવીઓ, ચોવીશ જિનની યક્ષિણીઓ, ૫૬ દિકમારીઓ,
સરસ્વતી, મૃતદેવી અને શાસનદેવી આ સર્વેમાંથી કોણ ભવનપતિનિકાયની છે? અને કોણ વ્યન્તરનિકાયની છે? તે પાઠ સહિત સ્પષ્ટપણે જણાવવા
કૃપા કરશોજી. ઉત્તર:-શ્રી, શ્રી વિગેરે છ દેવીઓ ભવનપતિનિકાયમાંની છે એમ બૃહભેત્ર
વિચારની મલયગિરિ કૃત ટીકામાં છે. તથા ચોવીશ જિનયક્ષિણીઓ વ્યન્તરનિકામાંનીજ છે એમ સંભવે છે. કેમકે સંગહાણીમાં કહ્યું છે કે- અંતર પુર વિદ્યા વિના પૂમ તદા નવ ઈત્યાદિ, “વળી, વ્યંતર આઠ પ્રકારે છે, પિશાચ ભૂત તથા જલ' વિગેરે; અને છપ્પન-દિકકુમારીઓ તો, આવશ્યક ચૂર્ણિમાં તેઓના ઋદ્ધિ વર્ણનના અધિકારમાં વહૂ વાસંતો