________________
૯૮
गोयमा! अरहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवण्णाइण्णो समणसंघो। तंजहा-समणा, समणीओ, सावगा, साविआओ अ त्ति भगवत्याम्। “ ભગવાન! તીર્થ તે તીર્થ છે? કે તીર્થકર તે તીર્થ છે? હે ગૌતમ! અરિહંત તો ચોક્કસ તીર્થને કરવાવાળા છે, અને તીર્થ તો સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે,” એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે, અને સુપરંતું વર્ષ, મયં મવથી ૬ વેરે માળામાં , જ રોફ મહુરિ રામોફો “ભગવંતે આ ક્ષેત્રમાં દુ:પસહસૂરિ સુધી ચારિત્રમાર્ગ ચાલશે” એમ કહ્યું છે, તેથી આજ્ઞાને ધારણ કરવાવાળાઓએ આ હમણાંનું છે, તેવો ડોળાટ ન કરવો.” આ પ્રકારે ઉપદેશપદનું
વચન છે. ૩-૩૫લા પ્રશ્ન: નારકીઓ પૂર્વ ભવમાં કરેલા દુક્યો જાતિસ્મરણ જ્ઞાનથી જાણે? કે
અવધિજ્ઞાનથી જાણે? ઉત્તર:–અનેક પ્રકારના પાપો કરીને જીવો નારકમાં જાય છે, તેઓ ભવ
નિમિત્તે થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવમાં કરેલ પાપે પોતાની મેળે જાણે છે, અવધિજ્ઞાનથી કાંઈ જાણતા નથી, કેમકે અવધિજ્ઞાન તેઓને ઉત્કૃષ્ટથી એક યોજનાનું હોય છે. એમ ભવભાવના સૂત્રની ટીકામાં
કહ્યું છે. ૩-૩૬૦ પ્રશ્ન: મુંકેવલીનું સ્વરૂપ શું? ઉત્તર:-પંચસંગહ ટીકામાં બતાવ્યું છે કે સંવિનો મનિર્વલાલાનિસમાં તુ
યા માત્મા સંપ્રવૃત્તિોડણી, સલા સાન મુખ્તવતી “જે સમકિત પામી, સંસારનું નિર્ગુણપણું દેખી, તેના ઉપર ખેદ ધારણ કરે છે, અને તેથી સંસારમાંથી નિકળી દીક્ષા અંગીકાર કરી ફક્ત પોતાના આત્માને તારવા
ઈચ્છે, અને તે જ પ્રમાણે સદા ચેષ્ટા કરે, તે મુંકેવલી થાય છે. ૩-૩૬૧ પ્રશ્ન: જે કાળમાં અથવા કાળાન્તરમાં જેટલા યુગલિયા હોય, તે તેટલા જ
રહે? કે ઓછાવત્તા થાય છે? ઉત્તર:–જે કાળમાં જેટલા યુગલિયા હોય, તે કાલમાં તો, તેટલાજ રહે
છે, અને કાળાન્તરમાં ભરત, ઐરવત ક્ષેત્રમાં યુગલિયા ઓછાવત્તા થાય છે. દેવકુરુ વિગેરેમાં તો, કદાચિત સંહરણનો સંભવ છતાં પણ, કોઈ પણ કારણથી ફેર ત્યાં લાવી મૂકવાનું પણ બને છે, તેથી તેમાં જૂન