________________
૧૦૪
જઈ, ભૂમિમાં અડાડેલા છે મુકુટો જેઓએ એવા બની શકસ્ત કરી વંદે છે, અને “જિનેશ્વરનાં પાંચ લ્યાણકોમાં ઈકોએ અવશ્ય જવું જોઈએ” એમ નિશ્ચય કરીને સર્વે ચાલી નીકળે છે, અને જિનપિતા સુપતિના ઘરે ઈંદ્રના હુકમથી ધનપતિ વિગેરે યક્ષો મણિ, રત્ન અને સુવર્ણ દ્રવ્યનો સમૂહ મૂકે છે, અને ઘણા પ્રકારની મનોશ ભોગ સામગ્રીની વસ્તુઓ તથા શ્રેષ્ઠ વસ્ત્રો અને ઝગઝગાટ કરતાં વિવિધ આભરાણો નાંખે છે.” અને શાંતિનાથ ચરિત્રમાં પણ કહ્યું છે કે-ગર્ભના પ્રભાવથી રોગ શાન્ત થઈ ગયો તે વાત ઘટે છે. કેમકે-ગર્ભવાસ દિવસે ઈકોએ આવી હર્ષથી વિશ્વસેન અને અચિરા માતા સાથે ભગવાનને
વિંદન કર્યું છે. ૩-૩૮રા y: સ્વપ્નપાહકોની પેઠે ચારણ ત્રમણ દષિ વિગેરે સ્વપ્નફલને કહે?
કે નહિ? ઉત્તર:–ચારણ શ્રમણ ઋષિઓ પણ સ્વપ્ન પાઠકની પેઠે સ્વપ્નફલ કહે છે,
તેનો પાઠ- “ન્સિક ૩મિ વિના તો રવિય વિલેળસુti Mવડિઓ तणन्भे, तो सा चउद्दस नियइ सुमिणे॥३५॥ एत्थंतरंमि नाणी, चारणसमणो समागओ तत्थ। विहिणा पुट्ठो रण्णा, सुमिणाणं फलं कहइ एवं॥" “વચલી છઠ્ઠી વેયકમાંથી આવીને નંદિણદેવ તેના ગર્ભમાં અવતર્યો, તેથી તેણે ચૌદ સ્વપ્નો જોયાં. આ અવસરે ત્યાં ચારાગઢમગજ્ઞાની આવ્યા. વિધિપૂર્વક રાજાએ સ્વપ્નનું ફલ પૂછ્યું, તેથી સ્વપ્નફલ આ
પ્રકારે કહે છે.” ૩-૩૮૩ પક્ષ: “સુખડી વિગેરે પવિત્ર શિયાળામાં ૩૦ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ,
અને ચોમાસામાં ૧૫ દિવસ સુધી, સાધુઓને લેવું કલ્પે છે.” તેમ-આ બતાવેલ કાલમાં બનેલી સેવના, પાણી અને ખાડે કરી, ૨૯ કે ૧૯ કે ૧૪ દિવસે લાડવા બાંધેલ હોય, તે લાડવા બન્યા ત્યારથી ૩૦
વિગેરે દિવસો સુધી વહોરવા ઘે? કે નહિ? ઉત્તર:-પાણી અને ખાંડથી વર્ણ, રસ, ગંધ વિગેરે ફરી જાય છે, તેથી
યથોક્તકાલ સુધી સાધુઓને વહોરવા કહ્યું, એમ સંભવે છે, પરંતુ આ બાબતના વિશેષ અક્ષરો સ્મરણમાં નથી. ૩-૩૮ાા