________________
૧૦૩ ઉપયોગી છે, પણ સ્થાપી રખાય છે, અને કેટલાક શોભા માટે હોય છે. તેની અપેક્ષાએ તે ગણતરી ઘટી શકે. પણ આ ગાથાનું પ્રામાણિક
સ્થળ જાણવામાં ન હોવાથી આ બધું સર્વજ્ઞ મહારાજા જાણે ૩-૩૭૮ પ્રશ્ન: યુગલિયાના મૃત શરીરો દેવતાઓ સમુદ્રમાં ફેંકી દે? કે પોતાની મેળે
વિનાશ પામે? ઉત્તર:-ત્રિષષ્ટિ રાષભદેવ ચરિત્રમાં કહ્યું છે કે “મરેલા યુગલિયાના શરીરો
મોટા પક્ષીઓ માળાના કાઝમાફક ઉપાડીને સમુદ્રમાં ફેંકી દે.” આ વચનથી મોટા પક્ષીઓ સમુદ્રમાં ફેંકી દે છે. યુગલીઆ સિવાયના ક્ષેત્રોમાં પણ એમ સંભવે છે. કેમકે-સ્વભાવથી મરણ પામેલા જંગલના પશુઓના શરીરોના અવયવો જેવામાં આવતા નથી. તેમ યુગલિયાને પણ છે, તેથી આ
સંભાવના થાય છે. ૩-૩૭લા પ્રશ્ન: મન્તવૃત્ શબ્દનો શો અર્થ છે? ઉત્તર:–“જ્ઞાનાવરણ વિગેરે કર્મોનો વિનાશ કરી સિદ્ધિમાં ગયા” આવો અર્થ,
આવશ્યક હારિભદ્રીય ટીકામાં મહેંતા આ ગાથાના વ્યાખ્યાનમાં
છે. ૩-૩૮ના : રવિવ વવાત સામાવા-આ વાક્યમાં ચકવાલનો શો અર્થ થાય? ઉત્તર:-ચકવાલ-નિત્યક્યિા, તે વિષયક સામાચારી, તે ચકવાલ સામાચારી
કહેવાય, અને તે દશ પ્રકારની છે, તેથી દશવિધ ચકવાલ સામાચારી કહેવાય છે. પંચવસ્તુ ટીકામાં “ચવાલ એટલે જરૂરી કાર્ય” એવો અર્થ કર્યો છે. અને પ્રવચન સારોદ્ધારના ૧૦૦મા દ્વારની ટીકામાં “ચકની પેઠે દરેક પદે ભમતી એવી દશ પ્રકારની સામાચારી” એવો
અર્થ કર્યો છે. ૩-૩૮૧ * તીર્થકર ભગવંતના જન્માદિ કલ્યાણકોમાં ઈંદ્રને આવવાનું શાસ્ત્રોમાં સ્પષ્ટ
છે, તેમ અવન કલ્યાણકમાં લખ્યું દેખાતું નથી, તો તે કેવી રીતે
છે? ઉત્તર:-જેમ ચાર કલ્યાણકોમાં સુરેન્દ્રનું આવવું થાય છે, તેમ અવન કલ્યાણમાં
પણ ઈંદ્રનું આવવું અને સુવર્ણવૃષ્ટિ સુપાર્શ્વનાથ ચરિત્રમાં બતાવેલ છે: “આ અવસરે સર્વ ઈંકો આસન ચાલવાથી, અવધિજ્ઞાને કરી જિનેશ્વરનો ગર્ભાવતાર મહોચ્છવ જાણીને, આસન થકી ઉઠી, પ્રભુસન્મુખ સાત આઠ પગલા